
પ્રિયંકા ચોપરા ‘ગલી બૉય’નું સ્ક્રીનિંગ હોસ્ટ કરશે
રણવીર સિંહ અત્યારના સમયના સૌથી વ્યસ્ત કલાકારોમાંથી એક છે. તેમ છતાં પોતાના મિત્રો માટે સમય કાઢી લે છે. તેણે હાલમાં પોતાની બાળપણની મિત્ર સિમોન ખંબાટા માટે સમય કાઢ્યો અને તેના માટે રૅમ્પ વૉક કર્યું. સિમોન વાસ્તવમાં બ્રાઇડલ ડિઝાઇનર હોવાની સાથે-સાથે મેન્સ વેર પણ તૈયાર કરે છે. તે હાલમાં બે દિવસીય એક્ઝિબિશનમાં પોતાનું કલેક્શન પ્રેઝન્ટ કરી રહી હતી. જ્યારે આ વાત રણવીરને ખબર પડી તો તેણે પોતાની ટીમને કહીને અન્ય કાર્યક્રમોનું શેડ્યૂલ કેન્સલ કરાવી દીધું
સ્વયં સિમોને આ વિશે જણાવતા કહ્યું,
 ‘રણવીર અને મારી મિત્રતા બાળપણથી છે. મને કાયમથી ખબર હતી કે મારા જન્મદિવસ પર ક્યારેક ગોવિંદાના ગીતો પર ડાન્સ કરનારો આ છોકરો આગળ જતા એક દિવસ સ્ટાર જરૂર બનશે. તે શરૂઆતથી જ સરપ્રાઇઝ ગિફ્ટ આપતો રહ્યો છે. રૅમ્પ વૉકવાળું પણ એક રીતે સરપ્રાઇઝ ગિફ્ટ જ હતું.’
અર્જુન ફૂટબોલ ક્લબ ચેલ્સી FCનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો
રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘ગલી બૉય’ને આ વર્ષે ઓસ્કર એવોર્ડ્સમાં ઇન્ડિયાથી ઓફિશિયલ એન્ટ્રીના રૂપમાં સિલેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મનું સિલેક્શન બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરીમાં થયું છે. ફિલ્મના ફેન્સની જેમ જ પ્રિયંકા ચોપરા પણ ઈચ્છે છે કે આ ફિલ્મ ઓસ્કર પોતાના નામે કરી શકે. રિપોર્ટ્સ મુજબ તો પ્રિયંકા આ ફિલ્મની ડાયરેક્ટર જોયા અખ્તર સાથે લૉસ એન્જિલ્સના થિયેટરમાં થનારું ફિલ્મ સ્ક્રીનિંગ હોસ્ટ કરશે.
‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ના સેટમાં દિલ્હીના રોડ કરવામાં આવ્યા છે ચીટ
સ્ટાર્સ સ્વયં નક્કી કરે છે કે તેમને કઈ સોશિયલ એક્ટિવિટી કરવી છે
બોની કપૂરની દીકરી અને અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર પારિવારિક લીકથી હટકે કામ કરી રહી છે. તે સેલેબ્સ અને તેમના ફેન્સને નજીક લાવવાની સાથે-સાથે તેનાથી એકત્રિત રકમથી એનજીઓના માધ્યમથી જરૂરિયાતમંદોની મદદ કરે છે. હાલમાં જ્યારે તેનાથી પૂછવામાં આવ્યું કે તમે કેવા પ્રકારની કેમ્પેનના માધ્યમથી લોકોની મદદ કરી રહ્યાં છો?
ફેન મીટ ઇવેન્ટ્સના માધ્યમથી જુદા-જુદા એનજીઓની મદદ કરતી અંશુલાએ કહ્યું...
દિલ્હીનો મોહલ્લા મોહબ્બત વાલા આયુષ્માન માટે બનારસમાં રિક્રિએટ થયો
56
આયુષ્યમાન ખુરાના અત્યારે બનારસમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’નું શૂટિંગ કરી રહ્યો છે. સમલૈંગિકોની લવ સ્ટોરી પર આધારિત આ ફિલ્મ માટે મેકર્સે બનારસમાં જ દિલ્હીનો મોહલ્લા મોહબ્બત વાલા રિક્રિએટ કર્યો છે. સરળ શબ્દોમાં કહેવામાં આવે તો વારાણસીમાં દિલ્હીનો વિસ્તાર ચીટ કરવામાં આવશે. આવું એટલે કે ટીમનો દિલ્હી આવવા-જવા અને રહેવાનો સમય બચાવી શકાય. અહીં આયુષ્યમાન આવતા 56 દિવસો સુધી 200 લોકોની કાસ્ટ એન્ડ ક્રૂ સાથે શૂટિંગ કરશે.
ખર્ચ બતાવવા માટે કરે છે આવું
મેકર્સ આવું સામાન્ય રીતે ખર્ચ બચાવવા માટે કરે છે. જેમ કે, ‘ઇન્દુ સરકાર’ના મેકર્સે પણ દિલ્હીના 80 ટકા કરતા વધુ વિસ્તાર મુંબઈથી થોડા દૂર કર્જતના સ્ટૂડિયોમાં સેટ રિક્રિએટ કરી શૂટ કર્યા હતા.
દિવસનું છે આખું શેડ્યૂલ
ત્યારે અંશુલાએ જણાવ્યું,  ‘આ મારી કંપની ‘ફેન કાઇન્ડ’ દ્વારા બનાવવામાં આવેલી ઓનલાઇન ફંડ રેઝિંગ કેમ્પેન છે. તેના હેઠળ અમે સ્ટાર્સ અને તેમના ફેન્સને નજીક લાવીએ છીએ આ કરતી વખતે અમે ચેરિટી માટે રૂપિયા એકત્રિત કરીએ છીએ. અમે કોઈ સ્ટાર પાસે જઇએ છીએ અને તેમને જણાવીએ છીએ કે અમે એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરીશું જેમાં તમારે તમારા ફેન્સ સાથે સમય વિતાવવાનો રહેશે. તેનાથી જે રૂપિયા એકત્રિત થશે તે કોઈ એનજીઓને ડોનેટ કરવામાં આવશે. સ્ટાર્સ જ્યારે હા પાડી દે છે તો તે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે.’
200
ફિલ્મના સેટ પર હાજર સૂત્રોએ જણાવ્યું,
 ‘આખી ફિલ્મ એક સ્ટ્રેચમાં બનારસમાં શૂટ થવાની છે પરંતુ તેમાં પાત્રોની સફર દિલ્હીમાં દર્શાવવામાં આવી છે. જોકે, દિલ્હીમાં તે ક્યા વિસ્તારના હશે તે સ્પષ્ટ નથી કરવામાં આવ્યું. દિલ્હીના રોડ અને ત્યાંની કોલોનીઓમાં જેવા ડિવાઇડર હોય છે એ અમારે દર્શાવવાનું હતું. એવામાં ટીમને બનારસથી દિલ્હી જવું યોગ્ય ન લાગ્યું. તેનું સોલ્યૂશન પ્રોડક્શન અને આર્ટ ડિપાર્ટમેન્ટે કાઢ્યું. બનારસના એક જ મોહલ્લામાં એવા રોડ, કોલોની અને ડિવાઇડર કલર કરીને તૈયાર કરવામાં આવ્યા છે. દિલ્હી રિક્રિએટ કરવાના તમામ જુગાડ બનારસના કેન્દ્રાચલ કોલોનીમાં કરવામાં આવ્યા છે.’
આ ફિલ્મોનું પણ શૂટિંગ કંઈક આવી જ રીતે થયું છે
બનારસમાં દિલ્હી અથવા કોઈ અન્ય શહેરમાં કોઈ અન્ય લોકેશનને ચીટ કરવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા બનારસમાં...
લોકોની કાસ્ટ એન્ડ ક્રૂ હશે સાથે




ક્યારે અને કેવી રીતે આઇડિયા આવ્યો
અંશુલા જણાવે છે કે મારાં મમ્મી કહેતાં હતાં કે તમારી પાસે જેટલું પણ હોય તેમાંથી થોડું કાઢીને લોકોની મદદ કરવી જોઈએ. જ્યાં સુધી લોકોની મદદ નહીં કરો ત્યાં સુધી આપણે સાથે પ્રગતિ નહીં કરી શકીએ. જે ગિવિંગ બેકનો એન્ગલ છે તે મોમ પાસે આવ્યો. તેમજ 2012માં જ્યારે ભાઈ (અર્જુન કપૂર)ની પહેલી ફિલ્મ રિલીઝ થઈ હતી અને તેમના ફેન્સના મેસેજ મારા માધ્યમથી તેમના સુધી પહોંચતા હતા. તે દરમિયાન ભાઈના ફેન્સ અને મારી વચ્ચે એક સારા સંબંધ બની ગયા. મને અનુભવ થયું કે ભાઈના ફેન્સ મને ખૂબ પ્રેમ આપે છે. તેમના માટે કંઈક કરવું જોઈએ.
ફેબ્રુઆરીએ આવતા વર્ષે રિલીઝ થશે આ ફિલ્મ
14
આ પોર્શન થશે શૂટ
ફિલ્મમાં આ કોલોનીથી પસાર થઈ રહેલા રોડ અને ડિવાઇડરના બંને તરફ બનેલા ક્વાટર્સમાં ફિલ્મના બંને મેન લીડ રોલ રહે છે. કોલોનીમાં સાફ રોડ બનેલા છે. તેમજ પીળા ડિવાઇડર છે. તેમજ રોડ પર કાર ચલાવીને દિલ્હીને ચીટ કરવામાં આવશે.
આ પણ ઉદાહરણ




‘સ્ટૂડન્ટ...’ની 7મી એનિવર્સરી...
મેં આ ફિલ્મ સાથે ફેમિલી પણ બનાવી: કરણ જોહર
શનિવારે વર્ષ 2012માં રિલીઝ થયેલી કરણ જોહરની ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઑફ ધ યર’ને રિલીઝ થયા સાત વર્ષ પૂરા થઈ ગયા છે. આ પ્રસંગે કરણે એક ઇમોશનલ પોસ્ટ શેર કરતા ફિલ્મની લીડ સ્ટાર કાસ્ટનો આભાર વ્યક્ત કર્યો.
 કરણે લખ્યું, ‘7 વર્ષ પહેલા મેં આ ફિલ્મ બનાવી અને એક ફેમિલી પણ.. એક એવી ફેમિલી જેને હું ગર્વ સાથે પોતાની કહી શકું છું. જ્યારે પણ પાછળ ફરીને જોવું છું તો આ ફિલ્મને પોતાના દિલની સૌથી નજીક જોવું છું. થેંક યૂ આલિયા ભટ્ટ મારી દીકરી બનવા માટે અને મને આટલો પ્રેમ આપવા માટે. થેંક યૂ વરુણ ધવન, કાયમ મારા માટે હાજર રહેવા માટે અને મને કોલ કરીને એ જણાવવા માટે કે મારે શું ન કરવું જોઇએ. સિદ્ધાર્થ તારો પણ ખૂબ-ખૂબ આભાર, મારા જીવનની સ્ટ્રેન્થ બનવા માટે. મને જ્યારે પણ જરૂર હોય ખભો આપવા માટે. લવ યૂ ટૂ ધ મૂન એન્ડ બેક.’
 ઉલ્લેખનીય છે કે કરણની આ ફિલ્મથી વરુણ ધવન, આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ડેબ્યૂ કર્યુ હતું.
‘ઇન્ડિયન આઇડલ 11’ના સેટ પર...
કન્ટેસ્ટન્ટે જજ નેહાને ધરાર કિસ કરવાનો પ્રયાસ કર્યો
રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ 11’નો એક નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં એક કન્ટેસ્ટન્ટ જજ નેહા કક્કડને ધરાર કિસ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. કન્ટેસ્ટન્ટની આ વાતથી માત્ર નેહા જ નહીં પરંતુ ત્યાં હાજર અન્ય જજ અનુ મલિક અને વિશાલ દદલાની પણ ચકિત રહી ગયા.
વાસ્તવમાં થયું એવું કે શો દરમિયાન પારંપરિક ગુજરાતી ડ્રેસ પહેરેલો એક કન્ટેસ્ટન્ટ સ્ટેજ પર આવ્યો. કન્ટેસ્ટન્ટે નેહાને પૂછ્યું કે શું તે તેને ઓળખે છે? કન્ટેસ્ટન્ટની વાતોથી લાગ્યું કે તે પહેલા નેહાને મળી ચૂક્યો છે. તેણે નેહાને ગિફ્ટ આપી જે તેણે સ્વીકાર કરી લીધી અને થેંક્યૂ માટે તેની તરફ આગળ વધી. ત્યારે કન્ટેસ્ટન્ટે નેહાને પોતાની તરફ ખેંચી લીધી અને ગાલ પર કિસ કરી લીધું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2qm3TWP
via IFTTT
No comments:
Post a Comment