
પીએમ મોદીએ કહ્યું કે અહીંનો ખેડૂત તરસ્યો રહે, અહીંના ખેતરો સૂકા રહે અને પાકિસ્તાન હર્યું-ભર્યું રહે એ કેવી રીતે બની શકે? આ પાણી પર તમારો હક છે અને તમારા હકનું એક ટીપું પાણી પણ પાકિસ્તાનમાં નહીં જવા દઉં અને ત્યાંથી આપણી યુવા પેઢીને બરબાદ કરતો નશાનો સામાન દેશમાં આવવા નહીં દઉં. મોદીએ ઉમેર્યું કે પાકિસ્તાનથી મોકલાયેલા આતંકીઓના જોરે અલગતાવાદ ફેલાવાયો અને કલમ-370 બતાવી દિલ્હીને પણ ડરાવાયું. ત્યારે આતંકીઓ નક્કી કરતા કે કયા દિવસે શું થશે? હવે કેલેન્ડર તેઓ નક્કી નહીં કરે. દુશ્મન દેશમાંથી તારીખો નક્કી નહીં થાય. હવે હિન્દુસ્તાન અને કાશ્મીરના લોકો નીતિઓ ઘડશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2o0nriK
via
IFTTT
No comments:
Post a Comment