
તહેવાર નિમિત્તે ઘરના દરેક ખૂણાને ઝગમગાવશે આ લાઈટ...
2. સ્પોટ લાઈટ્સ - ઘરની લોબી કે લિવિંગ રૂમ માટે સ્પોટ લાઈટ્સની પસંદગી કરવી જોઈએ. ખાસ દીવા, મિરર કે પેઈન્ટિંગને હાઈલાઈટ કરવા માટે તેનો ઉપયોગ કરાય છે. ઘણી પેટન્ટ, ડિઝાઈન અને સાઈઝમાં તે મળે છે.
3. હેન્ગિંગ લાઈટ્સ - મહેલો અને રાજઘરાનાના મકાનોની સિલિંગ ઊંચી હોય છે જેથી હેગિંગ લાઈટ અને હેગિંગ પંખા લગાવાતા હતા. એન્ટિક ઓમ્બિયન્સ માટે ડાઈનિંગ ટેબલ પર કે સેન્ટર ટેબલ પર હેગિંગ લાઈટ લગાવાય છે.
4. ડિફ્યુઝર લાઈટ્સ - તેનું ચલણ સમગ્ર દુનિયામાં થઈ ગયું છે. લેમ્પ શેડની જેમ તે ઢંકાયેલી હોય છે અને આંખોને ખૂંચતી નથી. તે ડ્યુઅલ પર્પઝ લાઈટ છે જે ઘરમાં સુગંધ ફેલાવે છે અને એમ્બિયન્સ પણ બદલે છે.
5. બોલ્ડ એડિશન બલ્બ - સામાન્ય રીતે કાફે પાર્ટીમાં કે રેસ્ટોરા ગેટ ટુ ગેધરમાં જવા માટે ઘરોમાં ઓછી જોવા મળે છે. પરંતુ કેટલાક લોકો નવું કરવા માટે હવે તેને ઘરમાં પણ લગાવી રહ્યા છે. હવે ઓફ બિટ લાઈટ સાથે પ્રયોગ થઈ રહ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VWIob6
via IFTTT
No comments:
Post a Comment