ખેડૂતોને સાચી દિવાળી ત્યારે જ ઊપજના પૂરતા ભાવ મળે ત્યારે! - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 20, 2019

ખેડૂતોને સાચી દિવાળી ત્યારે જ ઊપજના પૂરતા ભાવ મળે ત્યારે!

બાગાયતીમાં ગુલાબ કલમ કરીને કે મૂળિયાં કાપીને રોપવામાં આવે છે. સંવર્ધિત છોડોને તેમના ફુલો માટે પસંદ કરવામાં આવે છે. તેમને પ્રકંદ પર કલમ કરી શકાય, જે તેમને ટટ્ટારપણું પૂરું પાડે છે, અથવા તો તેમને તેમના પોતાના મૂળ વિકસાવવા દેવામાં આવે છે.વૃદ્ધિની મોસમ દરમિયાન ગુલાબને પાંચ કલાકના સીધા સૂર્યપ્રકાશની જરૂર પડે છે. ફુલો ખીલ્યા પછી અને ઠાર પડ્યા પછી ગુલાબ શિયાળામાં સુષુપ્તાવસ્થામાં પ્રવેશે છે. ગુલાબ પુષ્પવિક્રેતાના સામાન્યપણે વેચાતા સૌથી લોકપ્રિય ફુલો છે. પુષ્પવિક્રેતાના પાક તરીકેના તેમના મોટા આર્થિક મહત્વ ઉપરાંત ગુલાબ અત્તર ઉદ્યોગ માટે પણ મોટું મૂલ્ય ધરાવે છે. બગીચાના ઉપયોગ માટે હજારો સંકર અને સંવર્ધિત ગુલાબ ઉગાડવામાં આવે છે અને પસંદ કરવામાં આવે છે. મોટા ભાગના બેવડા ફુલોવાળા હોય છે. તેમના મોટા ભાગના અથવા તમામ પુંકેસરો વધારાની પાંખડીઓમાં ઉત્પરીવર્તિત થયા હોય છે.19મી સદીના પ્રારંભમાં ફ્રાન્સની સામ્રાજ્ઞી જોસેફાઇને માલમેઇસન ખાતેના તેના બગીચાઓમાં ફુલોના ઉછેરને પ્રોત્સાહન આપ્યું હતું. છેક 1840માં જ્યારે બ્રિટનમાં પ્રારંભિક વિક્ટોરીયન ઉપવન કબ્રસ્તાન અને વૃક્ષોદ્યાન એબ્ની પાર્ક સીમેટરી માટે લોડિજેસ નર્સરીએ એક ગુલાબવન ઉગાડ્યું, ત્યારે એક હજારથી વધારે વિવિધ પ્રકારની સંવર્ધિત જાતિઓનો સંગ્રહ શક્ય બન્યો હતો. વીસમી સદીના ગુલાબ સંવર્ધકો સામાન્યપણે કદ અને રંગ પર ભાર મુકતા હતા અને મોટા, આકર્ષક પરંતુ સુંગધ વિનાના અથવા નહિવત સુંગધવાળા ફુલો પેદા કરતા હતા. ઘણા જંગલી અને ‘‘જુની ફેશન’’ના ગુલાબ, વિપરીતપણે, તીવ્ર મીઠી સુંગધ ધરાવે છે. ગુલાબસમશીતોષ્ણ હવામાનમાં ખીલે છે. એશિયાઈ પ્રજાતિઓના ગુલાબ તેમની દેશી ઉપોષ્ણ આબોહવામાં સરસ ખીલે છે.

કૃષિ ભાસ્કર | સુરત

એફીડ, જેસીડ, થ્રીપ્સ અને સ્કેલ જેવી જિવાતો વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ પ્રકારની જિવાતોના નુકસાન તરીકે પાન કોકડાઈ જવા, કરડાયેલા પાન અથવા પીળાશ પડતા પાન છોડ ઉપર જોવા મળે છે. આવી જીવાત શોષક પ્રકારની દવાઓ જેવી કે ફિપ્રોનીલ પ% દવા ૧૦ મી.લી/૧૦ લીટર, ઈમીડાકલોપ્રીડ ર.૮ મી.લી./ ૧૦ લીટર પાણી દ્વારા નિયંત્રિત કરી શકાય. માઈટનું નિયંત્રણ કરવા માટે એબામેકટીન ૧.૯% ઈ.સી દવા પ મિલી/૧૦ લીટર અથવા ડાયકોફોલ ૧૮.પ% ઈ.સી રપ મી.લી./૧૦ લીટરનો ઉપયોગ કરવો. કળી ખાનાર ઈયળના નિયંત્રણ માટે ઈમામેકટીન બેન્ઝોએટ પ% સોલ્યુબલ ગ્રેન્યુઅલ ૩ ગ્રામ અથવા ડાયફલુબેન્ઝુરોન રપ% વે.પા. ૧૬ ગ્રામ/૧૦ લીટર દવાનો છંટકાવ કરવો.

રોગ : ભૂકી છારો:- વેટેબલ સલ્ફર ર૦ ગ્રામ/૧૦ લીટર

ડાયબેક(અવરોહ મૃત્યુ):- નુકશાન પામેલ ડાળીઓ કાપી કપાયેલ ભાગ ઉપર બોર્ડોપેસ્ટ ચોપડવું.

કાળા ટપકાનો રોગ:- પ્રેપીકોનાઝોલ ૧૦ મિલી/૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ફૂલો ઉતાર્યા પછીની જાળવણી: ફૂલો ઉતાર્યા બાદ તુરત જ પાણીથી ભરેલી ડોલમાં મૂકવા જોઈએ. ત્યારબાદ તેનું ત્રણ કલાક કોલ્ડ સ્ટોરેજમાં (શીતાગાર) ર°સે. થી ૧૦°સે. તાપમાને રાખવા જોઈએ. વર્ગીકરણ કરેલી જુડીને કલોરીનવાળા પાણીમાં કોલ્ડ સ્ટોરેજમાં ર˚સે. તાપમાને રાખવા જોઈએ. વર્ગીકરણ દાંડીની લંબાઈ અને ગુણવત્તા પ્રમાણે કરવું. દાંડી રોગ જીવાત મુકત, માટી કે દવાના અવશેષો મુકત, ડાધા વગરની, તંદુરસ્ત હોવી જોઈએ. કળીનું કદ અને દાંડીની જાડાઈ એક સરખી હોવી જોઈએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/31ytatY
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here