સોમનાથ ટ્રસ્ટ હસ્તકના અતિથી ગૃહોને રંગબેરંગી વિદ્યુત રોશનીઓથી ઝળહળા કરવામાં આવશે અને અતિથીગૃહોના પટાંગણમાં આતશબાજી કરી દુર-સુદુર પોતાના વતનથી દિવાળીના પર્વમાં સોમનાથ આવેલ દર્શનાર્થીઓ અહીં પણ ઝગમગારા ઝળહળા રોશનીમાં નહાતા મંદિર રોશની નિહાળવું અનેરો અવસર મળશે જોગાનુજોગ સોમનાથ મંદિર ખાતે પ્રતિમાસ યોજાતી માસિક શિવરાત્રી પણ આ પર્વ શ્રૃંખલા સાથો-સાથ તા. 26 ઓક્ટો. હોઇ જેથી શિવરાત્રીની મહાપૂજા, જ્યોતપૂજા અને મંદિર તે દિવસે સવારના ૬ વાગ્યાથી રાત્રીના ક વગ્યા સુધી ખુલ્લું રહેશે જેથી ભાવિકો દર્શન ધન્ય પ્રાપ્ત કરી શકશે સોમનાથ મંદિર કાયમી વિજ ઝળહળતી રોશની ઉપરાંત તેલયુક્ત પ્રાચીન પરંપરની દિવડા રોશની નિહાળવાનો દિવાળીની રજાઓમાં યાત્રિકોને આ દિવ્ય દીપ વૈભવ નિહાળવા દર્શનનો લ્હાવો લઈ શકશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2W7tgYc
via IFTTT
No comments:
Post a Comment