જામનગરમાં દિવાળીના તહેવારોમાં ડેન્ગ્યુનો રોગચાળો બેકાબૂ બન્યો છે. જી.જી.હોસ્પિટલમાંથી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 25, 2019

જામનગરમાં દિવાળીના તહેવારોમાં ડેન્ગ્યુનો રોગચાળો બેકાબૂ બન્યો છે. જી.જી.હોસ્પિટલમાંથી


જામનગરમાં દિવાળીના તહેવારોમાં ડેન્ગ્યુનો રોગચાળો બેકાબૂ બન્યો છે. જી.જી.હોસ્પિટલમાંથી ડેન્ગ્યુના 85 દર્દી સ્વસ્થ થતાં રજા આપી છે. ત્યાં ડેન્ગ્યુના 84 નવા પોઝીટીવ કેસ નોંધાય છે. અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કારણે 16 દર્દીના મૃત્યુ નિપજયા છે. રોગચાળોન કાબૂમાં લેવા જિલ્લા વહીવટીતંત્રએ ડોર ટુ ડોર સર્વે કરી રહ્યા છે. પરંતુ દિવાળીના તહેવારોમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થતો જાય છે. શુક્રવારે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર લઇ રહેલાં 85 દર્દી સ્વસ્થ થતાં તેઓને રજા આપવામાં આવી હતી.બીજી બાજુ 84 નવા પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્યલક્ષી કામગીરીમાં કચાશ છે કે બેદરકારી દાખવામાં આવી રહી છે તે સવાલ ઉઠયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/32PpghD
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here