
પોરબંદરમાં ઉજાશ ભણી કાર્યક્રમનું સરકારી માધ્યમિક શાળાઓમાં અમલીકરણ કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટરના માર્ગદર્શન હેઠળ જીલ્લાની સરકારી માધ્યમિક શાળાઓમાં ઉજાશ ભણી કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. સર્વ શિક્ષા અભિયાનના વૈશાલીબેન પટેલ દ્વારા કિશોરાવસ્થા, શારીરિક, મનોવૈજ્ઞાનિક, સામાજિક સાંસ્કૃતિક અને નૈતિક પરિણામોમાં બાળકોમાં જાતીય શોષણ , બાળલગ્ન, એચ.આઈ.વી, સ્વાસ્થ્ય, આરોગ્ય વગેરે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્રણ દિવસ સુધી યોજાયેલ કાર્યક્રમમાં કન્યાઓને પેડ, શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી હતી. અને ઉજાસ ભણી કાર્યક્રમનું પ્રેઝન્ટેશન પણ અપાયું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2N3Uz1t
via
IFTTT
No comments:
Post a Comment