ભાજપ મહિલા મોરચા દ્વારા ગૃહમંત્રીના જન્મ દિવસે કપડાની થેલીઓનું વિતરણ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 22, 2019

ભાજપ મહિલા મોરચા દ્વારા ગૃહમંત્રીના જન્મ દિવસે કપડાની થેલીઓનું વિતરણ

તા.22-10 ને મંગળવારના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઇ શાહના જન્મ દિવસ નિમીતે તેમજ પોરબંદર જીલ્લા રાષ્ટ્રીય શકિત એકતા મંચના સંગઠન મહામંત્રી વિનેશભાઇ મકવાણાના જન્મ દિવસ હોવાથી રાણાવાવ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ જીવતીબેન કારાવદરા, નિકીતાબેન ટેવાણી, જયાબેન શીંગડીયા સહિત મહિલઓએ સાકરના કારખાના પાસે વિનામૂલ્યે કપડાની થેલીઓનું વિતરણ કર્યુ હતુ. તસ્વીર : નિકુંજ ચૌહાણ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2MByAjA
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here