
પોતાની પથારીની સાઈડમાં રેડિયમની બોટલ રાખી ઊંઘતા હતા, તેના લીધે જલદી મૃત્યુ પામ્યા.
3. આઈઝેક ન્યૂટન
રાત્રે 3-4 કલાક ઊંઘતા કાં અનેક દિવસો સુધી ઊંઘતા જ રહેતા હતા. તે થાકને લીધે માંદા પણ રહેવા લાગ્યા હતા.
4. નિકોલા ટેસ્લા
બાળપણમાં ડરાવના સપનાથી પરેશાન રહેતા હતા ટેસ્લા. પછી તેમણે ઉબેરમેન સ્લીપ સાઈકલ શરૂ કરી અને દિવસમાં 2 કલાકથી વધુ ન ઊંઘી શક્યા. તેમણે આરામ કર્યા વિના 84 કલાક સતત કામ કર્યુ હતું.
1. આલ્બર્ટ આઈન્સ્ટાઈન




5. અેલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ
દિવસમાં થોડીક વાર માટે ઊંઘતા હતા. રાત્રે 10 વાગ્યાથી સવારના 4-5 વાગ્યા સુધી કામ કરતા હતા.
6. થોમસ એડિસન
પોલિફેઝિક સ્લીપર હતા એટલે કે દિવસમાં અનેકવાર થોડી વાર માટે ઊંઘતા હતા. તે દરરોજ ત્રણ કલાકમાં 20 મિનિટ માટે ઊંઘતા હતા. એકવાર તેમણે બ્રેક વિના સતત 72 કલાક કામ કર્યુ હતું.
7. વિલિયમ સેક્સપિયર
શેક્સપિયર ઈન્સોમનિયાથી પરેશાન રહેતા હતા. આ કારણે જ તે ક્યારેય ઠીકથી ઊંઘી શકતા નહોતા. મોટાભાગના સમયે તે જાગતા હતા.
સ્ત્રોત : ડિસ્ટર્બમીનોટ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32wnfa4
via IFTTT
No comments:
Post a Comment