માલાબાર ગોલ્ડ-ડાયમંડ્સની દિવાળી પર આકર્ષક જાહેરાત - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 10, 2019

માલાબાર ગોલ્ડ-ડાયમંડ્સની દિવાળી પર આકર્ષક જાહેરાત

મુંબઈ| વિશ્વના સૌથી મોટા જ્વેલરી રિટેલર્સમાંની એક માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે દિવાળી પર ગ્રાહકોને આકર્ષક ગોલ્ડ ગિફ્ટ્સ, અને ડિસ્કાઉન્ટ આપતો સેલ યોજવાની જાહેરાત કરી છે. જેમાં 4 ઓક્ટોબરથી 10 નવેમ્બરથી ગ્રાહકોને આકર્ષક ડિસ્કાઉન્ટ્સ અને ઓફર સાથેનુ સ્પેશિયલ દિવાળી પેકેજ જારી કર્યુ છે. જેમાં 15,000ના સોનાની ખરીદી પર ગોલ્ડ કોઈન તેમજ 15000ના ડાયમંડ્સની ખરીદીમાં 2 ગોલ્ડ કોઈન ગિફ્ટ પેટે આપવામાં આવશે. પેમેન્ટની સિસ્ટમ વિકસાવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2B7a4A5
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here