કાશ્મીર 69 દિવસ પછી પર્યટકો માટે ફરી ખુલ્યું - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 10, 2019

કાશ્મીર 69 દિવસ પછી પર્યટકો માટે ફરી ખુલ્યું

કાશ્મીર ખીણ 69 દિવસ પછી ફરી એકવાર ખૂલી ગઈ છે. કલમ 370 હટાવ્યા પહેલા બીજી ઓગસ્ટે આતંકવાદી ખતરો કહીને અમરનાથ યાત્રિકો અને પ્રવાસીઓને ઝડપથી કાશ્મીર ખીણ છોડવાની માર્ગદર્શિકા ગુરુવારે પાછી ખેંચી લેવાઈ છે. તંત્રએ કહ્યું છે કે કાશ્મીર આવવા ઈચ્છુક તમામ પ્રવાસીઓને જરૂરી મદદ અને આવવા-જવાની સુવિધા અપાશે. પ્રવાસન અહીંના અર્થતંત્રની કરોડરજ્જુ છે અને લાખો લોકોની આજીવિકા તેની સાથે જોડાયેલી છે. જુલાઈમાં અહીં 1.70 લાખ પ્રવાસી આવ્યા હતા. જોકે, પ્રવાસીઓ ઘટતા જતા અનેક હોટેલને તાળાં લાગી ગયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2M3f4fu
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here