જિનપિંગ આજે ભારત યાત્રાએ આવશે, નરેન્દ્ર મોદીને મળશે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 10, 2019

જિનપિંગ આજે ભારત યાત્રાએ આવશે, નરેન્દ્ર મોદીને મળશે

જિનપિંગ આજે ભારત યાત્રાએ આવશે, નરેન્દ્ર મોદીને મળશે

ચેન્નાઈ | પીએમ મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગની બે દિવસીય મુલાકાત શુક્રવારે મહાબલિપુરમમાં થશે. મોદી દોઢ વાગ્યે, જિનપિંગ સાંજે 4 વાગ્યે પહોંચશે.

આવતા વર્ષની હજયાત્રા માટે ઓનલાઈન અરજીનો પ્રારંભ

નવી દિલ્હી | હજયાત્રા માટે ગુરુવારથી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મોબાઈલ એપ દ્વારા અરજી કરાશે. આ પ્રક્રિયા 10 નવેમ્બર સુધી ચાલુ રહેશે અને તે વિના મૂલ્યે છે.

ઓસ્ટ્રિયાના હેન્ડકે પોલેન્ડની ઓલ્ગાને સાહિત્યનું નોબેલ

સ્ટોકહોમ | 2018 માટે પોલેન્ડની લેખિકા પોલ્ગા તોકારઝુક અને 2019 માટે ઓસ્ટ્રિયાના લેખક પિટર હેન્ડકેને સાહિત્યનું નોબેલ આપવાની ગુરુવારે સ્વીડીશ અકાદમીએ જાહેરાત કરી. 77 વર્ષના હેન્ડકેએ 2014માં સાહિત્યના નોબેલ સન્માનને બકવાસ ગણાવી તેને બંધ કરવાની તરફેણ કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - jinping will visit india today will meet narendra modi 063513

from Divya Bhaskar https://ift.tt/2MzGOaR
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here