9 વર્ષ બાદ આપણા ઓપનરની દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સળંગ બે ટેસ્ટમાં સદી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 10, 2019

9 વર્ષ બાદ આપણા ઓપનરની દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સળંગ બે ટેસ્ટમાં સદી

મયંકની આ છઠ્ઠી ટેસ્ટ છે. તે 5 વખત 50+ સ્કોર કરી ચૂક્યો છે. તેમાં 2 સદી, 3 અર્ધસદી સામેલ છે.

ચોથી વાર કોઇ શ્રેણીમાં ભારતીય ઓપનર્સે ચાર સદી ફટકારી, બે રોહિત શર્માની અને બે મયંક અગ્રવાલ

ભારતીય ઓપનર્સે મળીને કોઇ શ્રેણીમાં 4 સદી ફટકારી હોય તેવું આ ચોથી વખત બન્યું છે. ઓપનર્સની ચારથી વધુ સદી ક્યારેય કોઇ શ્રેણીમાં નથી થઇ. આ શ્રેણીમાં હજુ ત્રણ ઇનિંગ્સ બાકી હોવાથી આ રેકોર્ડ તૂટી શકે છે.

શ્રેણીમાં 4 સદી ફટકારનારા ભારતીય ઓપનર

ઓપનર સદી વિરુદ્ધ વર્ષ

સુનીલ ગાવસ્કર 4 ભારતવિન્ડીઝ 1970

સુનીલ ગાવસ્કર 4 ભારતવિન્ડીઝ 1978

સેહવાગ/ગંભીર 2/2 ભારતશ્રીલંકા 2009

રોહિત/મયંક 2/2 ભારતદ.આફ્રિકા 2019

50 ટેસ્ટમાં કેપ્ટનશિપ કરનાર વિરાટ બીજો ભારતીય

વિરાટ કોહલીની ભારતીય સુકાની તરીકે આ 50મી ટેસ્ટ છે. આમ કરનારો તે મહેન્દ્રસિંહ ધોની બાદ બીજો સુકાની છે. જોકે, તે સૌથી વધુ ટેસ્ટ જીતવાના મામલે ભારતીય સુકાનીઓમાં પ્રથમ ક્રમે છે.

સુકાની એમ. એસ. ધોની વિરાટ કોહલી સૌરવ ગાંગુલી

સુકાનીપદે મેચ 60 50* 49

જીત્યા 27 29 21

જોકે, મયંકના પાંચેય 50+ સ્કોર ટેસ્ટના દાવમાં થયા છે. બીજા દાવમાં એક પણ નહીં.

આફ્રિકન સુકાની ફાફ ડૂ પ્લેસી વિદેશમાં સતત છઠ્ઠી ટેસ્ટમાં ટોસ હાર્યો.

હનુમા વિહારીની જગ્યાએ ઉમેશ યાદવને પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન અપાયું

બંને ટીમમાં આ મેચમાં એક-એક ફેરફાર થયો છે. પૂણેની પિચ પેસર્સને મદદરૂપ થઇ શકે તેમ હોવાથી ભારતે હનુમા વિહારીની જગ્યાએ ઉમેશ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો જ્યારે આફ્રિકાએ ડેન પીટની જગ્યાએ એનરિચ નોર્ત્જેને ટેસ્ટ ડેબ્યૂની તક આપી.

સ્કોર બોર્ડ ભારતે ટોસ જીત્યો

ભારત રન બોલ 4 6

મયંક કો.પ્લેસી બો.રબાડા 108 195 16 2

રોહિત કો.ડી કોક બો.રબાડા 14 35 1 0

પુજારા કો.પ્લેસી બો.રબાડા 58 112 9 1

કોહલી રમતમાં 63 105 10 0

રહાણે રમતમાં 18 70 3 0

એક્સ્ટ્રા: 12, કુલ: 273/3 વિકેટ: 1-25, 2-163, 3-198. બોલિંગ: ફિલેન્ડર 17-5-37-0, રબાડા 18.1-2-48-3, નોર્ત્જે 13-3-6-0, મહારાજ 29-8-89-0, મુથુસામી 6-1-22-0, એલ્ગર 2-0-11-0



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - 9 years after our opener century against south africa in two consecutive tests 063147


from Divya Bhaskar https://ift.tt/2M3qJeo
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here