
ત્ર માણને જગાડે પણ છે અને સુવડાવે પણ છે. રોકે પણ છે અને ચલાવે પણ છે.આ ચાર શબ્દોને મંત્રની સાથે જોડીને ચાલો અને આ પાંચેયનો ઉપયોગ જિંદગીમાં કરો. ખાસ કરીને આ વાતને સરખી રીતે સમજવા માટે મંત્ર કામ આવશે કે આપણે શરીર, મન અને આત્માથી બનેલા છીએ. જે લોકો શરીરથી શરૂ થઇને શરીર પર જ જિંદગી ખતમ કરશે તે ભોગ અને વિલાસમાં ડૂબશે. પાછલા દિવસોમાં દેશમાં ખૂબ ઘટનાઓ ઘટી. અંગ્રેજીનાં ભલે જ તેમને મી-ટૂ, હની ટ્રેપ જેવા નામ આપવામાં આવ્યા, પણ તેની પાછળ જે ઘટનાઓ, સ્ટોરી છે, તે બધી શરીર પર ટકવાનું જ પરિણામ હતી.આજે માણસે શરીરને એટલું મહત્વ આપી દીધું છે કે તેની માંગણીઓ પૂરી કરવા માટે સાચા ખોટા જેવું કશું રહ્યું જ નથી.દેહ વેપાર એવો ફેલાયો કે કોઇ ખૂણો બચ્યો નથી. હોસ્પિટલોમાં પણ તે ચાલી રહ્યા છે. લોકોએ પોતાના ઘરોને પણ દુષિત કરી દીધા છે. આજે દરેક પ્રતિષ્ઠિત વ્યક્તિ શંકાના દાયરામાં છે,આખા દિવસમાં થોડા સમય કોઇને કોઇ મંત્રનો જાપ ચોક્કસ કરવો જોઇએ. જ્યારે તમે મંત્ર જપો છો અને ખાસ કરીને શ્વાસથી જપો છો તો તે તમને એ બતાવવા માટે જગાડે છે કે શરીર માત્ર ભોગવવા માટે નથી.
મં
જીવન-પથ
પં. વિજયશંકર મહેતા
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2n46jrU
via
IFTTT
No comments:
Post a Comment