હવાઇ ફિલ્મ ફેસ્ટમાં પ્રદર્શિત થશે વિનીતની ‘આધાર’ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 17, 2019

હવાઇ ફિલ્મ ફેસ્ટમાં પ્રદર્શિત થશે વિનીતની ‘આધાર’

વિનીત કુમાર સ્ટારર ડાયરેક્ટ સુમન ઘોષના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘આધાર’નું પ્રીમિયર તાજેતરમાં બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. હવે આ ફિલ્મનું પ્રીમિયર હવાઇ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થવા જઇ રહ્યું છે. જેને ત્યાં અંડર ધ સ્પોટલાઇન ઇન્ડિયન કેટેગરીમાં 16 અને 17 નવેમ્બરે પ્રદર્શિત થશે.

વાયરલ ફોટોઝ...

સૈફીનાએ સેલિબ્રેટ કરી 7મી એનિવર્સરી

સૈફ અલી ખાન અને કરીના કપૂરે બુધવારે પોતાની સાતમી વેડિંગ એનિવર્સરી પરિવારજનો સાથે સાદગીથી ઊજવી, કેમકે બંને સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી. આથી આ પાર્ટીની તસ્વીરો પછી આવી. આ તસ્વીરોમાં કરીના અને સૈફની સિવાય દીકરો તૈમૂર પણ નજર આ‌વી શકે છે. પાર્ટીમાં કરીનાની મા બબીતા, કરિશ્મા કપૂર અને સોહા અલી ખાન પતિ કુણાલ ખેમૂની સાથે પહોંચી.

‘ઓપરેશન ટેરર’ ટાઇટલ છે

રિલીઝ ફિલ્મ ‘કબીર સિંહ’માં નજર આવશે અર્જુન બાજવા જલ્દીથી 26/11 મુંબઇ આતંકવાદી હુમલા પર આધારિત એક વેબ સિરીઝમાં દેખાશે. આ સીરિઝનું ટાઇટલ છે ‘ઓપરેશન ટેરર : બ્લેક ટોર્નેડો’ સીરિઝમાં તેમની સિવાય અર્જુન બિજલાની, મુકુલ દેવ, વિવેક દહિયા, તારા અલીશા બેરી અને વિક્રમ ગાયકવાડ પણ નજર આ‌વશે. આ સીરિઝ ભારતના કેટલાક વિસ્તાર સહિત અમેરિકા અને ઇઝરાયલમાં પણ શૂટ કરવામાં આવી છે.

ડાયરેક્ટર ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ બનાવવા માગે છે, નેટફ્લિક્સ હા પાડવામાં સમય લઇ રહ્યું છે

વિશાલ અને નેટફ્લિક્સની વચ્ચે બજેટ દીવાલ બન્યું

08

મહિનાની તૈયારીન પછી અટક્યો પ્રોજેક્ટ

03

અઠવાડિયામાં 640 પેજની બુક વાંચી ચૂક્યા છે મેન લીડ

દીપા મહેતા, શ્રિયા સરનને લઇને આ નામથી ફિલ્મ બનાવી ચૂકી છે.

અનિલથી લઇને સાબુ સિરિલ સુધીના ઇફ્ફીમાં પોતાની સફર વ્યક્ત કરશે

અમિત કર્ણ, મુંબઇ

નેટફ્લિક્સ અને એમોઝોન પ્રાઇમ ઇન્ડિયામાં પોતાના વેબ શો અને ઓરિઝનલ્સ ઉપર કરોડો ઇન્વેસ્ટ કરી રહ્યા છે. તેમના અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય ઓછા બજેટની વાત સાંભ‌‌ળવા મળી નથી. પરંતુ હવે પહેલીવાર આવું થઇ રહ્યું છે કે તે પણ વિશાલ ભારદ્વાજની જેવા નિર્દેશકની સાથે. જો કે વિશાલ અને બીબીસી પ્રોડક્શન હાઉસ સલમાન રશ્દીની નોવેલ ‘મિડનાઇટ ચિલ્ડ્રન’ને એડોર્ટ કરીને વેબશો બનાવવાની તૈયારીમાં છે. જેના પર છેલ્લા આઠ મહિનાથી કામ શરૂ છે. આખી ટીમ આવતા મહિનાથી શૂટ પર જવા માટે તૈયાર હતી. પરંતુ હવે બજેટના મુદ્દે આ પ્રોજેક્ટ અટકી ગયું છે. જ્યાં વિશાલ તેને લાર્જ સ્કેલ પર બનાવવા માંગે છે ત્યાં જ નેટફ્લિક્સ તેના પર રજા આપવા પર વધારે સમય લઇ રહ્યું છે. શોની લીડ રોલની માટે કાસ્ટ થયેલા પ્રિયાંશુ પેનયુલી જણાવે છે કે ‘અમે લોકોની ડેટ્સ બ્લોક કરીને વર્કશોપ શરૂ કરી દીધા હતા. જે પ્રમાણે 640 પત્રોની બુક ત્રણ અઠવાડિયામાં પુર્ણ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ મારી માટે મોટી તક હતી.

20 નવેમ્બરથી શરૂ થશે

ગોવામાં આયોજિત આંતરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI)માં દેશની જ નહિ, પરંતુ દુનિયાભરની પ્રતિષ્ઠિત ફિલ્મ મહોત્સવોમાંથી એક માનવામાં આવે છે. આ વર્ષે IFFIના સ્વર્ણ જયંતિ વર્ષ પૂર્ણ થવાના ખાસ અવસરે પર કેટલીક માસ્ટરક્લાસ અને સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેટલાંક લોકપ્રિય એક્ટર, ફિલ્મકાર અને ટેક્નિશિયનો ભાગ લેશે. આ વિશેષ સત્રના માધ્યમથી ઉભરતા યુવા ફિલ્મકારો પોતાના ટેક્નિકલ પાસાઓ અને બારીકીઓથી રૂબરૂ કરવામાં આવશે.

આવું ઇચ્છે છે વિશાલ

વિશાલ ઇચ્છે છે કે આ મશહુર નોવેલના એડોપ્શનને પુર્ણ ન્યાય મળે કેમકે તેનું કેનવાસ ઘણું મોટું છે.

આ એક પીરિયડ ડ્રામાં છે અને જેમાં વોરની સીકવન્સ પણ હશે.. સાથે જ આઝાદીના સમયને પણ ક્રિએટ કરવામાં આવશે.

તેઓનું માનવું છે કે આ સ્ટોરીને યુએસ, યુકેની લઇને બાકી દેશોના લોકો પણ જોશે. જો કે પ્રોડક્શન વેલ્યુની સાથે વિશાલ કોમ્પ્રોમાઇઝ કરવા માંગતા નથી.

આ કારણોસર અટકેલો જે પ્રોજેક્ટ

વિશાલ જે સ્કેલ પર ફિલ્મને બનાવા માંગે છે, તેટલું બેકઅપ તેમને મળી રહ્યું નથી.

અત્યાર સુધીમાં આવેલા મોટા બજેટ વાળા વેબ શો

વેબ શો બજેટ

ધ ફોરગોટન આર્મી 110 કરોડ

ધ એન્ડ 80 કરોડ

મિશન ઓર્બિટ માર્સ 30 કરોડ

કાર્ટેલ 55 કરોડ

સેક્રેડ ગેમ્સ 2 26 કરોડ

કંઇક આવો હશે ઇફ્ફીનો કાર્યક્રમ

આ ‘કોન્વસેર્શન’સત્રમાં રોહિત શેટ્ટી, મેઘના ગુલજાર, કાજલ અગ્રવાલ, તમન્ના ભાટિયા સહિત કેટલાંક ટેક્નિશીયનો સામેલ થશે.

અનિલ કપૂર અને અનીસ બઝ્મી બોલિવુડમાં પોતાની લાંબી પારી અને કામયાબ પાર્ટનરશિપ પર પ્રકાશ નાખશે.

નેટફ્લિકસ અંદાજે આ પ્રોડક્ટ પર તેટલો ખર્ચ કરવા માંગતા નથી જેટલો વિશાલે રીકમેન્ડ કરેલો છે.

આ પ્રોજેક્ટની માટે રજા આપવા માટે નેટફ્લિક્સ ઘણો સમય લઇ રહ્યો છો. જેના કારણે આ ટળી રહ્યા છે.

સમીક્ષક ડેરેક માલકમ અને પિંગ્યાઓ ફિલ્મ ફેસ્ટિવલના આર્ટિસ્ટિક ડિરેક્ટર મારકો મુલર છેલ્લા 50 વર્ષોમાં ભારતીય સિનેમાના ઉત્થાન અને પરિવર્તનોની ચર્ચા કરશે.

‘યે સાલી આશિકી’થી...

22 નવેમ્બરે ડેબ્યૂ કરશે અમરીશ પુરીનો પૌત્ર વર્ધાન

અમરીશ પુરીના પૌત્ર વર્ધાન પુરીની ડેબ્યુ ફિલ્મ ‘યે સાલી આશિકી’નું મોશન પોસ્ટર સામે આવ્યું છે. જો કે આ પોસ્ટરમાં ફિલ્મમાં કોઇ કલાકારનો ચહેરો જોવા મળ્યો નથી. આ રોમેન્ટિક-થ્રિલરથી વર્ધાનની સાથે જ શિવાલેખા ઓબેરોય પણ બોલિવુડ ડેબ્યુ કરશે. 22 નવેમ્બરના રોજ રિલીઝ થવા વાળી આ ફિલ્મને ચિરાગ રૂપારેલે ડાયરેક્ટ કર્યું છે.

વરુણ ધવન પિતા ડેવિડ સાથે સ્કૂટર રાઇડ પર નીકળ્યો

આ દિવસોમાં ફિલ્મ ‘કુલી નંબર 1’ની શૂટિંગ કરી રહેલા વરૂણ ધવને ગુરૂવારે પોતાની સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો જેમાં તેઓ પોતાના પિતા ડેવિડ ધવનને સ્કુટરમાં ફેરવતા નજર આવી રહ્યા છે. આ શેર કરતા વરૂણે લખ્યું છે કે ‘ગુડ મોર્નિંગ : ઓન ફિલ્મ સેટ’ ફિલ્મમાં વરૂણની ઓપોઝિટ સારા અલી ખાન નજર આવશે.

કોણ કયા મુદ્દા પર ચર્ચા કરશે

ફિલ્મમેકિંગ : પ્રિયદર્શન અને મધુર ભંડારકર

કોરિયોગ્રાફી - ફરાહ ખાન

પ્રોડક્શન ડીઝાઇન - સાબુ સિરીલ

સાઉન્ડ ડીઝાઇન -

વિશ્વજીત

ચેટર્જી



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - vineet39s aadhaar to be screened at hawaii film fest 063533
Div News - vineet39s aadhaar to be screened at hawaii film fest 063533
Div News - vineet39s aadhaar to be screened at hawaii film fest 063533
Div News - vineet39s aadhaar to be screened at hawaii film fest 063533
Div News - vineet39s aadhaar to be screened at hawaii film fest 063533
Div News - vineet39s aadhaar to be screened at hawaii film fest 063533
Div News - vineet39s aadhaar to be screened at hawaii film fest 063533
Div News - vineet39s aadhaar to be screened at hawaii film fest 063533
Div News - vineet39s aadhaar to be screened at hawaii film fest 063533
Div News - vineet39s aadhaar to be screened at hawaii film fest 063533


from Divya Bhaskar https://ift.tt/33GKvT0
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here