મૂળ ગોંડલના વતની અને હાલ ઘાટકોપર- વેસ્ટમાં જગડુશા નગરમાં ગુરુદર્શન ઈમારતમાં રહેતા મનીષ ભાનુભાઇ કોઠારીએ “દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું કે, મારી કેમિકલની કંપની છે. અમે ત્રણ ભાઇઓ પૈકી 61 વર્ષના મોટા ભાઇ ભરતભાઇ અમેરિકામાં છેલ્લાં સાત વર્ષથી રહે છે. નાનો ભાઇ નીરજ ઘાટકોપર- ઈસ્ટમાં રહે છે. મારા 89 વર્ષના પિતા ભાનુભાઇ અને 83 વર્ષનાં મમ્મી નિરૂપમા કોઠારી મોટા ભાઇને ત્યાં અમેરિકામાં થોડા મહિના માટે રહેવા ગયા હતા અને હજુ 45 દિવસ પૂર્વે જ તેઓ મુંબઇ પાછા આવ્યા હતા. તેઓ શાંતિનિકેતનની સી -1 વિગના બીજા માળના ફલેટ નંબર 9માં રહેતા હતા. 16 ઓકટોબરે સવારે 7.40 વાગ્યે મારા મોબાઇલ પર ફોન આવ્યો કે તમારાં મમ્મીના ઘરના તાળાં તૂટેલાં છે. આથી હું મારો નાનો ભાઇ અને મમ્મી- પપ્પા સાથે તુરંત ત્યાં અમારા ઘરે પહોંચી ગયા હતા. અમે જોયું તો મુખ્ય દરવાજાે અને અન્ય દરવાજાનું તાળું તૂટેલું હતું. બેડરૂમમાં રાખેલો લાખંડનો કબાટ અને તેની તિજોરી પણ તોડવામાં આવી હતી અને તેમાં રાખેલો સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો. 30,000 રોકડ, 10 ગ્રામ સોનાનો 1 ચેઈન, 1 સોનાની વીંટી, 5 ચાંદીના નાના ગ્લાસ, 1 ચાંદીના કપ-રકાબી, 1 ચાંદીની કંકાવટી, 2 ચાંદીના સિક્કા સહિતનો એક લાખ રૂપિયાની માલમતાની ચોરી થઇ હોવાની પોલીસમાં ફરિયાદ થઈ છે.
જયેશ શાહ| મુંબઈ
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીનાં મોટાં બહેન નિરૂપમા કોઠારીના મુંબઇમાં ઘાટકોપરના બંધ ફલેટમાંથી મંગળવારે રાતથી બુધવાર સવાર સુધીમાં એક લાખ રૂપિયાની માલમતાની ચાેરી થતાં પોલીસ તંત્રની દોડધામ મચી ગઈ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oRx5Vo
via IFTTT
No comments:
Post a Comment