અમદાવાદીઓને દિવાળી પહેલાં વધુ એક બ્રિજની ભેટ મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 23, 2019

અમદાવાદીઓને દિવાળી પહેલાં વધુ એક બ્રિજની ભેટ મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી

અમદાવાદીઓને દિવાળી પહેલાં વધુ એક બ્રિજની ભેટ મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અંજલિ બ્રિજનું લોકાર્પણ કરાશે. આ બ્રિજ અંજલિ ચારરસ્તાથી ફતેપુરા ગામને જોડશે. શહેરનો આ 55મો બ્રિજ થશે. જે અત્યાર સુધીનો સૌથી લાંબો 1.25 કિલોમીટરનો બ્રિજ છે. જેમાં ચાર મોટા જંકશન આવરી લેવામાં આવ્યા છે. 99 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજમાં અંજલિ ચારરસ્તા, ભઠ્ઠા ચારરસ્તા, ફતેપુરા ચારરસ્તા અને સતીમાતા ચોક ત્રણ રસ્તાને ક્રોસ કરે છે. આ બ્રિજને ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2N5Q9Y5
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here