ફૂગ જન્ય જૈવિક જંતુનાશક દવા 10 લિટર પાણીમાં 40 ગ્રામ લઇને છંટકાવ કરવો જોઇએ. આ જૈવિક દવા રસાયણિક દવાઓ સાથે વાપરી શકાય છે. પરભક્ષી ક્રાઇસોપાની 15 દિવસે બે વખત છાંટવી જોઇએ. લીલીઇયળનો ઉપદ્વવ અટકાવવા એચએનપીવી તથા એેસ એન ટીવી હેકટરે 700 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો જોઇએ. ચૂસીયા જીવાતના નિયંત્રણ માટે લીંબોડીના મીજનું 5 ટકા પ્રવાહીનું મિશ્રણ તથા લીંબોડીનું તેલ 50 મીલી + 10 મીલી ટ્રાઇટ્રોન ભેગુ કરીને 10 લિટર પ્રમાણે છંટકાવ કરવો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2W97TFU
via IFTTT
No comments:
Post a Comment