
માર્ચ-2019 થી અોક્ટો-2019 દરમિયાન નિયમિત અંતરાલે કિલોફેટના ભાવમાં સતત વધારાને પગલે પશુપાલકોમાં અાનંદની લાગણી પ્રવર્તી રહી છે સાથે સાથે નવી શંકાઅો સાથે વાર્ષિક ભાવ ફેરમાં અગામી વર્ષે ઘટાડો થવાની ભીતી પણ પેદા થઇ છે. સાબરડેરી અે તા. 25/10/19 થી અમલી રૂા.10 નો ભાવ વધારી પશુપાલકોને દિવાળી ગીફ્ટ અાપી છે. બીજી બાજુ બનાસ ડેરીએ 6 મહિના પહેલા કિલો ફેટએ દૂધનો ભાવ 600 હતો. જે વધારીને 690 સુધી પહોંચાડી દૂધ ઉત્પાદકોની આવક વધારવા પ્રયાસ કર્યો છે. ડેરી દ્વારા 15 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે. હવે દૂધ ઉત્પાદકોને 675 ને બદલે 690 રૂપિયા મળશે. જે રવિવારે દિવાળીથી અમલી બનશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MH6vYd
via
IFTTT
No comments:
Post a Comment