નાવડા ગામે ભાજપ દ્વારા ગાંધીજયંતીની ઉજવળી કરાઈ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 2, 2019

નાવડા ગામે ભાજપ દ્વારા ગાંધીજયંતીની ઉજવળી કરાઈ

બરવાળા ભાસ્કર | નાવડા ગામે ભારતીય જનતા પાટીનાં કાયકરો અને જુના ભાજપ આગેવાનો શકિતસિંહ ડી. ભાડલિયા, ચંદુભાઈ ભાડલિયા ગામનાં લોકો દ્વારા ગાંધીજયંતી નિમિતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જુના નાવડા ભાજપ આગેવના શકિતસિંહ ડી ભાડલિયાએ જણાવયું હતું કે બરવાળા તાલુકમાં વૃક્ષોની સંખ્યામાં ખુબ નાવડા પાછળ હોવાથી હરીયાળી યુકત બને તેવુ અભિયાન ભાજપ કાર્યકરોઍ હાથ ધર્યુ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Barvala News - bjp celebrates gandhi jayanti at navada village 060552


from Divya Bhaskar https://ift.tt/2oI9u8Z
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here