સવારની તડકી સાવજોને પણ લાગી મીઠી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 27, 2019

સવારની તડકી સાવજોને પણ લાગી મીઠી

હજુ શિયાળાની શરૂઆત થઇ નથી છતા સવારે ટાઠોડુ છવાઇ જાય છે. ત્યારે જંગલના રાજાને પણ આ ટાઢાબોળ ખુશ્નુમા વાતાવરણમા સવારની તડકી મીઠી મીઠી લાગી રહી છે. આ સિંહ યુગલ દિવાળીના દાડે મોર્નિંગ વોકમા નીકળ્યું હતુ તે વખતે જંગલના રાજાએ પોતાને કેમેરામા કોણ કલીક કરી રહ્યું છે તે પાછુ વાળીને અચુક જોયુ હતુ. મનોજ જોષી



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - in the morning it took sweetness to the cure 062013


from Divya Bhaskar https://ift.tt/31SzHQn
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here