
બ્રાઝિલઃ 10 દેશોમાં ફેલાયેલી એમેઝોનના જંગલની આગ 65 દિવસ પછી પણ બૂઝાઈ શકી નથી. બોલિવિયામાં આગ બૂઝાવવામાં ઝડપ લાવવાની માંગ સાથે લગભગ 100થી વધુએનજીઓ દ્વારા કૂચ કાઢવામાં આવી હતી. તેમાં લગભગ 40 હજાર લોકો આવ્યા હતા. તેમણે સરકાર સમક્ષ પર્યાવરણ બચાવવા કડક કાયદા ઘડવાની પણ માંગ કરી હતી. બોલિવિયાનાજંગલોમાં પણ હવે જોખમ હોવાથી તેમણે આ અંગે કડક પગલાં ભરવા કહ્યું છે. બે મહિના દરમિયાન બોલિવિયાના લગભગ 131 લાખ એકરનો જંગલનો હિસ્સો બળીને ખાક થઈ ગયો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Mnp2rg
via IFTTT
No comments:
Post a Comment