જમ્મુ | નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલા અને ઉપાધ્યક્ષ ઓમર - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, October 5, 2019

જમ્મુ | નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલા અને ઉપાધ્યક્ષ ઓમર

જમ્મુ | નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલા અને ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલાને પક્ષના જમ્મુ ક્ષેત્રના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ રવિવારે મળશે. રાજ્યમાંથી કલમ 370 હટાવ્યાના એક દિવસ પહેલાથી જ આ બંને નજરકેદ છે. જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર દ્વારા લગભગ બે મહિના પછી જમ્મુના નેતાઓને પિતા-પુત્રને મળવાની મંજૂરી આપી છે. પક્ષના પ્રવક્તા મદન મન્ટુએ કહ્યું હતું કે 15 સભ્યોનું એક પ્રતિનિધિ મંડળ જમ્મુથી સવારે હવાઈમાર્ગેથી શ્રીનગર જશે. ફારુક શ્રીનગરના નિવાસ સ્થાને નજરકેદ છે જ્યારે ઓમર રાજ્યના અતિથિ ગૃહમાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2AN2BpW
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here