રગ્બી : વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડની આજે મેચ, વરસાદ પછી પણ પ્રેક્ટિસ કરી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 25, 2019

રગ્બી : વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડની આજે મેચ, વરસાદ પછી પણ પ્રેક્ટિસ કરી

ટોક્યો | રગ્બી વર્લ્ડ કપમાં પ્રથમ સેમિફાઈનલમાં શનિવારે ઈંગ્લેન્ડ ડિફેન્ડિંગ ચેમ્પિયન ન્યૂઝીલેન્ડ સામે રમશે. મેચના એક દિવસ અગાઉ ભારે વરસાદ પછી પણ બંને ટીમના ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી હતી. ઈંગ્લેન્ડે એક વાર 2003માં વર્લ્ડ કપનું ટાઈટલ જીત્યું હતું. જ્યારે ન્યૂઝીલેન્ડે ત્રણ વાર ટાઈટલ જીત્યું છે. એક અન્ય સેમિફાઈનલમાં રવિવારે વેલ્સ દ.આફ્રિકા સામે રમશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - rugby england new zealand match in rain at world cup practice after rain 062650


from Divya Bhaskar https://ift.tt/2JnXlxQ
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here