હોન્ડા ટીમના સ્પેનિસ મોટર સાઈકલ રેસર માર્ક મર્ક્યૂઝએ ઓસ્ટ્રેલિયન મોટરસાઈકલ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 27, 2019

હોન્ડા ટીમના સ્પેનિસ મોટર સાઈકલ રેસર માર્ક મર્ક્યૂઝએ ઓસ્ટ્રેલિયન મોટરસાઈકલ

હોન્ડા ટીમના સ્પેનિસ મોટર સાઈકલ રેસર માર્ક મર્ક્યૂઝએ ઓસ્ટ્રેલિયન મોટરસાઈકલ ગ્રાં.પ્રિ. જીતી હતી. આ ગ્રા.પ્રિ. ફિલિપ આયલેન્ડ વિક્ટોરિયા ખાતે યોજાઈ હતી. માર્ક મર્ક્યૂઝે પોતાના ફોર્મને જાળવી રાખતા સતત પાંચમી રેસ જીતી છે. મર્ક્યૂઝે રેસ બાદ જણાવ્યું હતું કે,‘આજના દિવસે મેવરીકે સૌથી ફાસ્ટેસ્ટ હતો. મને આ અંગે જાણ હતી, હું જાણતો હતો કે છેલ્લા 5 કે 6 લેપ્સ મુશ્કેલ રહેશે. જોકે હું તેને ફોલો કરવામાં સફળ રહ્યો અને પોતાને જીત તરફ આગળ વધાર્યો હતો.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - honda team39s spanish motorcycle racer mark marcuse has named australian motorcycle 062107
Div News - honda team39s spanish motorcycle racer mark marcuse has named australian motorcycle 062107


from Divya Bhaskar https://ift.tt/2MQWs2D
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here