
અમેરિકી સંસદના નીચલા ગૃહમાં હોંગકોંગ લોકતંત્ર બિલ પાસ, ચીનની ધમકી- અમેરિકા દખલ ના કરે
વોશિંગ્ટન | અમેરિકી સંસદના નીચલા ગૃહ પ્રતિનિધિ સભામાં હોંગકોંગ માનવાધિકાર અને લોકતંત્ર કાયદો બિલ પસાર કરી દેવાયું છે. ઉપલા ગૃહ સેનેટમાં પાસ થયા પછી તે કાયદો બની જશે. તેના પર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું કે અમેરિકા તેમના દેશમાં દખલ કરવાનું બંધ કરે. નહીંતર ચીન મજબૂત કાર્યવાહી કરશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33Bj8tf
via IFTTT
No comments:
Post a Comment