મેક્સિકો : સતત બીજા દિવસે ડ્રગ્સ તસ્કરોનો ગોળીબાર સૈનિક સહિત 15 લોકોનાં મોત - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 16, 2019

મેક્સિકો : સતત બીજા દિવસે ડ્રગ્સ તસ્કરોનો ગોળીબાર સૈનિક સહિત 15 લોકોનાં મોત

મેક્સિકો સિટી | મેક્સિકોના ગુએર્રેરા પ્રાંતના અગુઈલા શહેરમાં સતત બીજા દિવસે ડ્રગ્સ તસ્કરોએ ગોળીબાર કર્યો હતો. તેમાં સેનાના સૈનિક સહિત 15 લોકો મૃત્યુ પામ્યા હતા. અધિકારીઓ અનુસાર સૈનિકો અને તસ્કરોની અથડામણ થઇ હતી. એક દિવસ પહેલા અહીં ડ્રગ્સ તસ્કરોના ગોળીબારમાં 14 પોલીસ અધિકારીઓ મૃત્યુ પામી ગયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - mexico 15 people including a soldier shot and killed by drug smugglers the second day in a row 062651


from Divya Bhaskar https://ift.tt/35HBtHd
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here