શ્રીનગરઃ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવતી વખતે ઈન્ટરનેટ સેવા બંધ કરવાના સમર્થનમાં મંગળવારે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, બે મહિના જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવી આંતકી ઘટનાઓને અટકાવવામાં ઘણી મદદ રૂપ નિવડી હતી. સિંહે કહ્યું કે, ઘણા લોકો જે રાજકારણ માટે આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા, તે અહીંના નાગરિકોની સુરક્ષા સાથે રમત રમી રહ્યા હતા.
#ConstituencyUpdate: DISHA (District Development Coordination and Monitoring Committee) meetings convened, separately for district #Doda and district #Kishtwar . pic.twitter.com/98a9p6me3e
— Dr Jitendra Singh (@DrJitendraSingh) October 29, 2019
જિતેન્દ્ર સિંહે ડોડા અને કિશ્તવાડા જિલ્લામાં આયોજિત ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ એન્ડ મોનિટરિંગ કમિટિની બેઠકમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, ઈન્ટરનેટ સસ્પેન્શનના કારણે જ કિશ્તવાડમાં ઘણા આતંકીઓનો ખાતમો થઈ શક્યો હતો. આ દરમિયાન તેમણે ઈન્ટરનેટના સસ્પેન્શનના કારણે જ કિશ્તવાડમાં ઘણા આતંકીઓનું ખાતમો શક્ય થયો હતો. ઈન્ટરનેટ સેવા બંધ કરવાના કારણે જ કિશ્તવાડા જિલ્લાસહિત અન્ય વિસ્તારમાં આતંકી નબળા બન્યા અને ત્યાંથી ભાગવા માટે મજબૂર થયા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32Ze7em
via IFTTT
No comments:
Post a Comment