કંકોતરી આપી પરત ફરી રહેલા યુવાનોને કાળ ભેટ્યો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 4, 2019

કંકોતરી આપી પરત ફરી રહેલા યુવાનોને કાળ ભેટ્યો

અંજાર તાલુકાના વરસાણા ગામના બ્રીજ પાસે લગ્નની કંકોત્રી આપી પાછા ફરી રહેલા બે યુવાનોને યમદુત બનીને દોડતી ટ્રકે હડફેટમાં લેતા કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. નારાણભાઈ પુનાભાઈ રબારી અને જગદીશભાઈ પચાણભાઈ રબારી, જગદીશભાઇના ભાઈના લગ્ન દશેરાના દિવસે હોવાથી તેની કંકોત્રી આપી પરત જતા હતા. તે દરમિયાન ટ્રકે અંજાર બાઈકને પાછળથી ટક્કર મારી હતી. જેમાં બન્ને યુવાનોને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/31TKpXK
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here