ભરૂચ પાસેના મુલદ અને ભરથાણા ટોલનાકે વાહનોની બે કિમી લાંબી કતાર - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 25, 2019

ભરૂચ પાસેના મુલદ અને ભરથાણા ટોલનાકે વાહનોની બે કિમી લાંબી કતાર

દિવાળીમાં લોકો વતન તરફ નીકળી પડતાં કરજણના ભરથાણા ટોલનાકા પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. ટોલનાકા પર 8 બૂથ હતા. બધુ બે ઇમરજન્સી બૂથો ઉભા કરવા છતાં ટ્રાફિક નધુ હોવાથી ધીમીગતિએ વાહનો પસાર થતાં હતા. બપોરેે ટ્રાફિક ઓછો થયો હતો. પરંતુ સાંજ પડતાં જ ફરીથી ટ્રાફિક વધી ગયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - two km long queue of vehicles near mulhad and bharathana tolanak near bharuch 063005


from Divya Bhaskar https://ift.tt/2PlcN1a
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here