આટકોટમાં ગરબી જોઈને પરત ફરતા તરુણનું બાઈક અડફેટે મોત - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 9, 2019

આટકોટમાં ગરબી જોઈને પરત ફરતા તરુણનું બાઈક અડફેટે મોત

આટકોટ | મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની અને હાલ આટકોટ ગામની સીમમાં રહેતા ધર્મેશભાઈ દેવલાભાઈ ગણાવાનાનો દસ વર્ષનો પુત્ર રાહુલ તા.5 ના રોજ ગામમાં ગરબી જોઈ સાયકલ લઇ વાડીએ જવા રવાના થયો હતો ત્યારે સરદાર ચોકડી ખાતે પહોંચતા પાછળથી આવતા બાઇકચાલકે અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી. સારવાર અર્થે ખાનગી તથા ત્યારબાદ સિવિલમાં ખસેડાયા હતા. જયાં ત્રણ દિવસની સારવાર બાદ મોત નીપજ્યુ હતું. પોલીસે મૃતક રાહુલના પિતા ધર્મેશભાઈએ બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2AZcwbW
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here