સરદારને મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અંજલિ આપશે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 27, 2019

સરદારને મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અંજલિ આપશે

ગાંધીનગર | સરદાર જયંતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવશે અને કેવડીયા કોલોની ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને તેમની જન્મજયંતિ નિમિત્તે અંજલિ આપશે. સવારે સાત વાગ્યે મોદી વડોદરા એરપોર્ટ પર પહોંચી હેલિકોપ્ટર મારફતે સીધા કેવડીયા કોલોની હેલિપેડ પહોંચશે. સાડા આઠ વાગ્યે તેઓ પરેડ ગ્રાઉન્ડ પર માર્ચ પાસ્ટ નિહાળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2pZ1mBG
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here