મથુરામાં વિધવા મહિલાઓ દ્વારા દીપાવલીની ઉજવણી
ઉત્તર પ્રદેશના યાત્રાધામ મથુરામાં શનિવારે વિધવા મહિલાઓએ એક સાથે દીવા પ્રગટાવીને દિવાળી ઉજવી. વૃંદાવન-મથુરાની વિધવાઓ અત્યાર સુધી પરંપરાના કારણે તહેવારોની આ રીતે ઉજવણીથી દૂર રહેતી હતી પણ છેલ્લા કેટલાક વર્ષોથી તેમણે પરંપરાઓ તોડીને તહેવારો રંગેચંગે ઉજવવાનું શરૂ કર્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32RVQzl
via IFTTT
No comments:
Post a Comment