
સુવર્ણ શિખર ધર્મ ધ્વજા મહોત્સવનો 10 ઓકટોબરે સાંજે 5 વાગે દ્વારકાધીશને ધ્વજા ચઢાવ્યા બાદ પ્રારંભ થયો હતો. જે બીજા દિવસે ધર્મયાત્રામાં પલટાઇ ભાલકા એટલે કે કૃષ્ણ ભગવાને જયાં દેહનો ત્યાગ કર્યો હતો તે ભાલકાતીર્થ ખાતે પહોંચી હતી. જે યાત્રાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસમાં પણ સ્થાન મળ્યું છે. બાદમાં 13 તારીખે નારાયણ યાગ મહાયજ્ઞ અને 51 સત્યનારાયણની કથા સાથે સુવર્ણ શિખર ચઢાવવામાં આવ્યું હતું. આ ધર્મધ્વજા મહોત્સવમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.
310 કિમીની યાત્રામાં 9 જગ્યાએ દરેક સમાજનાં આગેવાન-લોકોએ સ્વાગત કર્યું
3811 બાઈક
06 ફૂટ કળશની લંબાઈ
1198 કાર
51 કથા સત્યનારાયણની
05 જગ્યાએ વાહનની ગણતરી
22 વ્યક્તિનો સ્વચ્છતા સંદેશ
03 લાખ લોકો બે દી’માં ઉમટયાં
12.50 લાખનું સોનું વપરાયું
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OH9Nfr
via
IFTTT
No comments:
Post a Comment