સુવર્ણ શિખર ધર્મ ધ્વજા મહોત્સવનો 10 ઓકટોબરે સાંજે 5 વાગે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 13, 2019

સુવર્ણ શિખર ધર્મ ધ્વજા મહોત્સવનો 10 ઓકટોબરે સાંજે 5 વાગે

સુવર્ણ શિખર ધર્મ ધ્વજા મહોત્સવનો 10 ઓકટોબરે સાંજે 5 વાગે દ્વારકાધીશને ધ્વજા ચઢાવ્યા બાદ પ્રારંભ થયો હતો. જે બીજા દિવસે ધર્મયાત્રામાં પલટાઇ ભાલકા એટલે કે કૃષ્ણ ભગવાને જયાં દેહનો ત્યાગ કર્યો હતો તે ભાલકાતીર્થ ખાતે પહોંચી હતી. જે યાત્રાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસમાં પણ સ્થાન મળ્યું છે. બાદમાં 13 તારીખે નારાયણ યાગ મહાયજ્ઞ અને 51 સત્યનારાયણની કથા સાથે સુવર્ણ શિખર ચઢાવવામાં આવ્યું હતું. આ તકે યોજાયેલ કાર્યક્રમમાં વાસણભાઈ આહિર, જવાહરભાઈ ચાવડા, રાજશીભાઈ જોટવા, જશાભાઈ બારડ, ભગાભાઈ આહિર અને રાજેશભાઈ ચુડાસમા દ્વારા સમાજનાં શ્રેષ્ઠ બાળકો તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજેશ ભજગોતર, મરૂત સોલંકી



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2VGp3KN
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here