ઊર્જા અને ઉત્સાહથી બધું જ બદલાઇ જાય છે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, October 5, 2019

ઊર્જા અને ઉત્સાહથી બધું જ બદલાઇ જાય છે

થીમ પાર્ક, કાર્ટૂન કેરેક્ટર મિકી માઉસ અને બ્લોકબસ્ટર ફિલ્મો માટે મશહૂર એન્ટરટેઇન્મેન્ટ કંપની ડિઝનીના સીઇઓ બોબ આઇગરની જીવન અંગેની ફિલસૂફી સીધી-સપાટ છે. તેઓ સખત મહેનત અને પરિણામોમાં માને છે. તેમની નજરમાં કામ અને પરિવાર વચ્ચે સંતુલન ખૂબ જરૂરી છે. તેમણે તાજેતરમાં ‘ધ રાઇડ ઓફ અ લાઇફટાઇમ ઓફર’ નામની એક બુક લખી છે. તેમની સાથેની વાતચીતના અંશો..

બિઝનેસ, લીડરશિપ અંગે ઘણી બુક્સ ઉપલબ્ધ છે. તમારી બુકમાં નવું શું છે?

- હું વાર્તાઓ કહેવાના બિઝનેસમાં છું અને મારી પાસે કહેવાલાયક ઘણા રસપ્રદ કિસ્સા છે તેથી મેં વિચાર્યું કે હું વાર્તાઓની એક બુક લખી શકું છું, જે યુવાનોને ઓછી નીરસ અને ચવાઇ ગયેલી પદ્ધતિઓથી અલગ રીતે સલાહ આપી શકે છે.

બુકમાં જણાવાયું છે કે તમારા જીવનનો સૌથી મુશ્કેલ દિવસ એ હતો કે જ્યારે ડિઝની પાર્કમાં બે વર્ષના એક બાળકને મગરે મારી નાખ્યો હતો. ત્યારે શાંઘાઇમાં નવો પાર્ક ખૂલવાનો હતો. તે ઘટનામાંથી શું બોધપાઠ લીધો?

- એ શીખ મળી કે મનોરંજનના બિઝનેસમાં હોવાનો અર્થ એ નથી કે દરેક દિવસ આનંદમય વીતશે.

વધુ પડતું કામ કરવાનું કોઇ નુકસાન છે? તમે લખ્યું છે કે તમે નથી ઇચ્છતા કે વધુ એક લગ્ન તૂટી જાય.

- પોતાના માટે અને પોતાની આસપાસના લોકો માટે કામ અને જિંદગી વચ્ચે સંતુલન જાળવવાની જરૂર છે. હું ઘણી વાર તેવું નથી કરી શક્યો. મારી કામ કરવાની પદ્ધતિની મારા લગ્નજીવન પર ખાસ અસર નથી થઇ. લોકોએ તક આપી તો મેં તેને તરત ઝડપી લીધી. મેં જાણીજોઇને મારા લગ્નજીવનના ભોગે તેવું નથી કર્યું પણ તેનાથી મારા લગ્નજીવનમાં મુશ્કેલીઓ તો આવી હતી.

બુકમાં જોખમને નેતૃત્વનો મુખ્ય સિદ્ધાંત ગણાવાયો છે. લોકોની એ ટીકા અંગે શું કહેશો કે ડિઝનીએ તેની તમામ સિક્વલ અને સુપરહીરો ફિલ્મોમાં સર્જનાત્મકતાના સ્તરે કોઇ જોખમ લીધું નથી?

- હું ઘણાં જોખમો ગણાવી શકું છું, જેમાં બ્લેક પેન્થર, કોકો તથા ઘણી આગામી ફિલ્મો સામેલ છે. આ ટીકા પાયાવિહોણી અને હાસ્યાસ્પદ છે.

મેનેજમેન્ટનું સૌથી મુશ્કેલ કામ લોકોને નોકરીમાંથી કાઢી મૂકવાનું હોય છે. તમે તેને માનવીય ઢબે કેવી રીતે કરો છો?

- તમે ક્યારેય તેવું કરવા ઇચ્છતા હોતા નથી. તેવા સમયે મારું વલણ સહાનુભૂતિપૂર્ણ રહે છે. સીધો કામની વાત પર આવું છું, બહાના નથી કાઢતો. કારણ જણાવતી વખતે ઉદારતા દાખવું છું અને આ બધું જલદી કરવાનો પ્રયાસ કરું છું.

તમે તમારું જીવન થીમ પાર્ક કંપની સાથે વિતાવ્યું છે. ક્યારેય વિચાર્યું કે આ બધું પર્યાપ્ત છે?

- આર્ટ અને એન્ટરટેઇન્મેન્ટ આજે છે તેટલા મહત્ત્વપૂર્ણ અગાઉ ક્યારેય નથી રહ્યા. લોકો તેના માટે બેચેન રહે છે. મને આ બિઝનેસમાં અને ડિઝનીમાં રહેવા બદલ ગૌરવની લાગણી થાય છે. અમારું કામ સામાન્ય નથી. અમે જે કંઇ કરીએ છીએ તે મામૂલી અને બિનમહત્ત્વપૂર્ણ નથી.

તમે સખત મહેનત કરો છો. તમારી કામ કરવાની પદ્ધતિને લોકો વખાણે છે. શું આ માતા-પિતા તરફથી (વારસાગત) મળ્યું છે? લોકો આ રીતે કામ કરતા શીખી શકે છે?

- આ માતા-પિતા, આવશ્યકતા અને અભ્યાસ જેવી ઘણી બાબતોનો સમન્વય છે. સૌ જાણે છે કે હું સવારે ઊઠું છું ત્યારે ખુશ હોઉં છું. જોકે, મારા માટે આ રીતે રહેવું ઘણું મુશ્કેલ હતું. પછી હું ઊર્જા અને ઉત્સાહનો ઉપયોગ વધુ સારા બનવા માટે કરવાનું શીખી ગયો અને બધું બદલાઇ ગયું.

બેલિન્ડા લુસ્કોમ્બ

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - everything changes with energy and enthusiasm 063127

from Divya Bhaskar https://ift.tt/2LP0Lej
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here