બ્રાઝિલ સહિત 10 દેશોમાં ફેલાયેલી એમેઝોનના જંગલની આગ 65 દિવસ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, October 5, 2019

બ્રાઝિલ સહિત 10 દેશોમાં ફેલાયેલી એમેઝોનના જંગલની આગ 65 દિવસ

બ્રાઝિલ સહિત 10 દેશોમાં ફેલાયેલી એમેઝોનના જંગલની આગ 65 દિવસ પછી પણ બૂઝાઈ શકી નથી. બોલિવિયામાં આગ બૂઝાવવામાં ઝડપ લાવવાની માંગ સાથે લગભગ 100થી વધુ એનજીઓ દ્વારા કૂચ કાઢવામાં આવી હતી. તેમાં લગભગ 40 હજાર લોકો આવ્યા હતા. તેમણે સરકાર સમક્ષ પર્યાવરણ બચાવવા કડક કાયદા ઘડવાની પણ માંગ કરી હતી. બોલિવિયાના જંગલોમાં પણ હવે જોખમ હોવાથી તેમણે આ અંગે કડક પગલાં ભરવા કહ્યું છે. બે મહિના દરમિયાન બોલિવિયાના લગભગ 131 લાખ એકરનો જંગલનો હિસ્સો બળીને ખાક થઈ ગયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/359nJEP
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here