નવી દિલ્હી | યુદ્ધ દરમિયાન શહીદ થયેલા સૈનિકોના પરિવારજનોને હવે 8 લાખનું વળતર મળશે. અત્યાર સુધી રૂ. 2 લાખનું વળતર અપાતું હતું. 60 ટકાથી વધુ દિવ્યાંગ હોય તો બે લાખ અને તેનાથી ઓછી દિવ્યાંગતા હોય તો 1 લાખનું વળતર અપાશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ નિર્ણયને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2LP0O9Z
via IFTTT
No comments:
Post a Comment