
ગાંધીનગર | ગૌણ સેવા પસંદગી મંડળની બિન સચિવલાય ક્લાર્કની પરીક્ષા માટે 17મી નવેમ્બરની તારીખ નક્કી કરી હતી, પરંતુ તે દિવસે જીપીએસસી દ્વારા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા જાહેર કરાઈ હતી.જોકે ગૌણ સેવાની પરીક્ષા મોટા પ્રમાણમાં હોવાથી જીપીએસસીની સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષાની તારીખ બદલી 1 ડિસેમ્બર કરાઈ છે. અધ્યક્ષ અસિત વોરાએ 17મી નવેમ્બરે બિન સચિવાલય કલાર્કની પરીક્ષા લેવાની જાહેરાત કરી ત્યારે જ ઉમેદવારોએ સોશિયલ મીડિયા મારફતે 17 નવેમ્બરે જીપીએસસીની પરીક્ષા છે તેવું ધ્યાન દોર્યું હતું. આથી જીપીએસસીની પરીક્ષાની તારીખ 1 ડિસેમ્બર કરાઈ હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VXzFp7
via
IFTTT
No comments:
Post a Comment