ફિલિપાઇન્સ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 20, 2019

ફિલિપાઇન્સ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું

મનીલા | ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું. બાપુની 150મી જયંતિએ આ પ્રતિમાની સ્થાપના કરાઈ હતી. કોવિંદે કહ્યું કે આગામી પેઢી કરુણા, સત્ય અને સિદ્ધાતોના બાપુના વારસાથી પ્રેરણા લેશે. રાષ્ટ્રપતિ દક્ષિણ-પૂર્વ એશિયન દેશોના 5 દિવસના પ્રવાસે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - philippines president ram nath kovind unveils gandhi39s statue 062047


from Divya Bhaskar https://ift.tt/35RraQL
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here