પ્રથમવાર 3 મેચની સીરિઝમાં ભારતીય બેટ્સમેનોએ 3 બેવડી સદી ફટકારી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 20, 2019

પ્રથમવાર 3 મેચની સીરિઝમાં ભારતીય બેટ્સમેનોએ 3 બેવડી સદી ફટકારી

ઉમેશ યાદવે 10 બોલમાં 31 રન કર્યા. સ્ટ્રાઈક રેટ 310નો રહ્યો. ટેસ્ટમાં એક ઈનિંગ્સમાં 30થી વધુ રન કરનારા ખેલાડીઓના સ્ટ્રાઈક રેટની યાદીમાં ઉમેશ ટોપ પર છે. આ અગાઉ રેકોર્ડ સ્ટીફન ફ્લેમિંગના નામે હતો. ઉમેશે પોતાની ઈનિંગ્સના પ્રથમ 2 બોલ પર 2 સિક્સ ફટકારી. તે ટેસ્ટમાં આમ કરનાર ત્રીજો ખેલાડી બન્યો. સચિને 2013માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ 2 બોલમાં 2 સિક્સ ફટકારી હતી.

ભારતે સીરિઝમાં 47 સિક્સ ફટકારી, નવો રેકોર્ડ

ટીમ ઈન્ડિયાએ સીરિઝમાં અત્યાર સુધી 47 સિક્સ ફટકારી છે. આ એક સીરિઝમાં સૌથી વધુ સિક્સનો રેકોર્ડ છે. અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો. ઓસ્ટ્રેલિયન ટીમે 2014માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 40 સિક્સ ફટકારી હતી.

સ્કોર બોર્ડ ભારત vs દ.આફ્રિકા

ભારત (3/224થી આગળ) રન બોલ 4 6

રોહિત કો.એનગિડી બો.રબાડા 212 255 28 6

રહાણે કો.ક્લાસેન બો.લિન્ડે 115 192 17 1

જાડેજા કો.ક્લાસેન બો.લિન્ડે 51 119 4 0

સાહા બો.લિન્ડે 24 42 3 0

અશ્વિન કો.ક્લાસેન બો.પીટ 14 16 1 0

ઉમેશ કો.ક્લાસેન બો.લિન્ડે 31 10 0 5

નદીમ અણનમ 1 5 0 0

શમી અણનમ 10 11 0 1

એક્સ્ટ્રા: 17, કુલ: 497/9 ઈનિંગ્સ ડિક્લેર (116.3 ઓવર), વિકેટ: 4-306, 5-370, 6-417, 7-450, 8-464, 9-482, બોલિંગ: રબાડા: 23-7-85-3, એનગિડી: 20-5-83-0, નોર્ત્જે: 24.3-5-79-1, લિન્ડે: 31-2-133-4, પીટ: 18-3-101-1.

દક્ષિણ આફ્રિકા પ્રથમ ઈનિંગ્સ રન બોલ 4 6

એલ્ગર કો.સાહા બો.શમી 0 2 0 0

ડી કોક કો.સાહા બો.ઉમેશ 4 6 1 0

હમ્ઝા અણનમ 0 14 0 0

ડુ પ્લેસિસ અણનમ 1 8 0 0

એક્સ્ટ્રા: 4 કુલ: 9/2 (5 ઓવર), વિકેટ: 1-4, 2-8, બોલિંગ: શમી: 1-1-0-1, ઉમેશ: 1-0-4-1, નદીમ: 2-2-0-0, જાડેજા: 1-0-1-0.

217 રનની ઈનિંગ્સ રમી રોહિત પેવેલિયન પરત ફર્યો ત્યારે ટીમે શાનદાર સ્વાગત કર્યું.

ભારત (3/224થી આગળ) રન બોલ 4 6

રોહિત કો.એનગિડી બો.રબાડા 212 255 28 6

રહાણે કો.ક્લાસેન બો.લિન્ડે 115 192 17 1

જાડેજા કો.ક્લાસેન બો.લિન્ડે 51 119 4 0

સાહા બો.લિન્ડે 24 42 3 0

અશ્વિન કો.ક્લાસેન બો.પીટ 14 16 1 0

ઉમેશ કો.ક્લાસેન બો.લિન્ડે 31 10 0 5

નદીમ અણનમ 1 5 0 0

શમી અણનમ 10 11 0 1

એક્સ્ટ્રા: 17, કુલ: 497/9 ઈનિંગ્સ ડિક્લેર (116.3 ઓવર), વિકેટ: 4-306, 5-370, 6-417, 7-450, 8-464, 9-482, બોલિંગ: રબાડા: 23-7-85-3, એનગિડી: 20-5-83-0, નોર્ત્જે: 24.3-5-79-1, લિન્ડે: 31-2-133-4, પીટ: 18-3-101-1.

દક્ષિણ આફ્રિકા પ્રથમ ઈનિંગ્સ રન બોલ 4 6

એલ્ગર કો.સાહા બો.શમી 0 2 0 0

ડી કોક કો.સાહા બો.ઉમેશ 4 6 1 0

હમ્ઝા અણનમ 0 14 0 0

ડુ પ્લેસિસ અણનમ 1 8 0 0

એક્સ્ટ્રા: 4 કુલ: 9/2 (5 ઓવર), વિકેટ: 1-4, 2-8, બોલિંગ: શમી: 1-1-0-1, ઉમેશ: 1-0-4-1, નદીમ: 2-2-0-0, જાડેજા: 1-0-1-0.

મયંક અગ્રવાલે પ્રથમ અને કોહલીએ બીજી ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી

રોહિત ઘરઆંગણે 18 ઈનિંગ્સમાં 99.84ની એવરેજથી 1298 રન કરી ચૂક્યો છે. ઘરઆંગણે 1000થી વધુ રન કરનારા ખેલાડીઓનો રેકોર્ડ જોઈએ તો રોહિતે ડોન બ્રેડમેનને પાછળ રાખતા નંબર-1 બની ગયો છે. બ્રેડમેને 50 ઈનિંગ્સમાં 98.22ની એવરેજથી 4322 રન કર્યા. જ્યોર્જ હેડલી (77.56) ત્રીજા, સ્ટિવ સ્મિથ (77.25) ચોથા ક્રમે છે.

રોહિતે ટેસ્ટમાં 50 સિક્સ પૂર્ણ કરી. તેણે 51મી ઈનિંગ્સમાં આમ કર્યું. તે ઝડપી 50 સિક્સ પૂર્ણ કરવા મામલે આફ્રિદી બાદ બીજા નંબરે છે. પાક.ના આફ્રિદીએ 46 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.

રોહિત સહિત 4 ખેલાડીઓ વન-ડે અને ટેસ્ટ બંનેમાં બેવડી સદી ફટકારી ચૂક્યા છે

રોહિત ટેસ્ટ અને વન-ડેમાં બેવડી સદી ફટકારનાર વિશ્વનો ચોથો બેટ્સમેન છે. આ અગાઉ સચિન, સેહવાગ અને ગેલ આમ કરી ચૂક્યા છે. ગુપ્ટિલ અને ફખરે વન-ડેમાં બેવડી સદી ફટકારી છે, પરંતુ તેઓ ટેસ્ટમાં આમ કરી શક્યા નથી.

6

5

4

3

2

1

0

1

રોહિત શર્મા

14 વર્ષ બાદ ભારતીય ઓપનરે સીરિઝમાં 500+ રન કર્યા: રોહિત એક સીરિઝમાં 500+ રન કરનાર ભારતનો પાંચમો ઓપનર છે. છેલ્લે 2005માં વીરેન્દ્ર સેહવાગે આમ કર્યું હતું. ગાવસ્કર (5 વખત), વિનુ માંકડ અને બુધી કુંદરન આમ કરી ચૂક્યા છે.

રોહિતે સીરિઝમાં 529 રન કરી ચૂક્યો છે. દ.આફ્રિકા વિરુદ્ધ 3 મેચની સીરિઝમાં માત્ર 4 ખેલાડીઓ જ 500+ રન કરી ચૂક્યા છે. જેમાં ક્લાર્ક (576), વોર્નર (543) અને પોન્ટિંગ (515) પણ સામેલ છે.

6

3

સચિન તેંડુલકર

 ટેસ્ટ  વન-ડે

6

1

1

વીરેન્દ્ર સેહવાગ

3

1

ક્રિસ ગેલ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - for the first time in a three match series the indian batsmen scored 3 double centuries 062051


from Divya Bhaskar https://ift.tt/33MkdyE
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here