21મી ઓગષ્ટ 1959ના બનાવ (જેમાં પોલીસના જવાનોએ જાન ગુમાવી) ના - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 20, 2019

21મી ઓગષ્ટ 1959ના બનાવ (જેમાં પોલીસના જવાનોએ જાન ગુમાવી) ના

21મી ઓગષ્ટ 1959ના બનાવ (જેમાં પોલીસના જવાનોએ જાન ગુમાવી) ના દિવસે 21મી ઓકટોબરને \"\"પોલીસ સંભારણા દિવસ\'\' તરીકે ઉજવવામાં આવે છે. પોલીસને સતત ફરજો બજાવવાની હોય છે તેઓ ફરજ શારીરીક અને માનસીક દબાણમાં બજાવતા હોય છે. ગુજરાત રાજય બહુમુખી વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે ત્યારે પોલીસની કામગીરી વધુને વધુ ચુનોતીપુર્ણ, વિષમ થઇ રહી છે. જાહેર વ્યવસ્થાની જાણવણીમાં રોજ નવા પડકારો આવી રહેલ છે અને નીત નવી તકનીકનો લાભ લઇ રહેલા ગુનેગારોને અને બહારના રાજયના લોકોની વધતીજતી અવરજવરના કારણે ગુન્હેગારોને પકડવામાં સતત દોડધામ કરવી પડતી હોય છે. આ પ્રયાસ થકી પોલીસની કામગીરીની સામાન્ય જનમાનસમાં સન્માનપૂર્વક નોંધ લેવાશે તેવી આશા રાખું છુ. આવા પ્રયાસોથી પોલીસ અને જનતા વચ્ચેનો સંબંધ વધુ ગાઢ થશે તેવી અભ્યર્થના સહ..



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/33FqV9E
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here