બ્રિટનના ટેબલોઇડ અખબારોએ પોતાની પ્રસિધ્ધિ અનુરૂપ બ્રિટિશ શાહીપરિવારના પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેગનની દસ દિવસીય આફ્રિકા યાત્રાનું રસપ્રદ કવરેજ કર્યું.યાત્રા પુરી થયાના એક દિવસ પહેલા હેરીએ અખબારોને આડે હાથે લીધા. તેમની ઉપર મેગનની વિરુદ્ધ નિર્મમ અભિયાન છેડવાનો આરોપ મુક્યો. હેરીએ કહ્યું , આ મારી માતા ડાયનાની મોતની દુર્ઘટનાને દોહરાવવા જેવું લાગે છે. રાજકુમારી ડાયનાનું 36 વર્ષની ઉંમરે એક કાર દુર્ઘટનામાં મોત નિપજ્યું હતું.ફોટોગ્રાફર-પાપારાઝી તેમની કારનો પીછો કરી રહ્યો હતો. હેરીએ કહ્યું, હું લાંબા સમયથી મેગનની વ્યથાને અનુભવી રહ્યો છું. શાહી પરિવાર પર નજર રાખનારા પ્રેક્ષક સંમત છે કે પાછલા વર્ષે લગ્ન બાદથી શાહી કપલને લઇને ઘણી વિવાદાસ્પદ ખબરો સામે આવી છે. પોતાના આવાસના નવા ડેકોરેશન પર કરદાતાઓના 30 લાખ ડોલર ખર્ચ કરવાની ખબરોએ તેમને ખાસ કરીને પરેશાન કર્યા છે. મહારાણીના પૂર્વ પ્રેસ સચિવ ડિકી ઓર્બિટર કહે છે, પોતાની આફ્રિકા યાત્રા દરમિયાન હેરીના આ અહેવાલનો સમય યોગ્ય ન હતો.બકિંગહમ પેલેસના પ્રેસ કાર્યાલયને આ અહેવાલથી આશ્ચર્ય થયું છે. આરોપોના દાયરામાં જે અખબાર છે ,તેમાં મેલ ઓન સન્ડે સૌથી મોખરે છે. મેગને અખબાર પર કોપીરાઇટનું ઉલંઘન, અંગત સૂચનાનો દુરુપયોગ અને ડેટા સુરક્ષા કાયદાનો ભંગ કરવા માટે કેસ દાખલ કર્યો છે. 12 લાખનું સર્ક્યુલેશન ધરવાનાર ટેબલોઇડે ફ્રેબ્રુઆરીમાં મેગનના પોતાના પિતા થોમસ મર્કલેના હાથે લખાયેલ પત્રના અંશ પ્રકાશિત કર્યા હતા. તેમણે, પોતાના પિતાથી મીડિયામાં ચર્ચ બંધ કરવા માટે કહ્યું હતું. શાહીપરિવારના સભ્ય હેરી,મેગન કોર્ટમાં જીતી શકે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2pbscX0
via IFTTT
No comments:
Post a Comment