
સ,હવે તહેવારોની વણઝાર આવી રહી છે. દિવાળીથી લઇને દરેક ઉત્સવ-તહેવાર પોતાના પરિવારની સાથે જીવવાના દિવસ હશે. નવરાત્રિમાં આપણે આપણી આંતરિક શક્તિ અને ઇન્દ્રિયોને જોડી.હવે થોડું બાહર નીકળીને લક્ષ્મીપૂજન સુધી એ બધા સાધનોનો ઉપયોગ કરવાનો છે જેના માટે આપણે આંતરિક શક્તિ એકત્રિત કરી લીધી છે.શ્રાદ્ધપક્ષમાં કેટલાક લોકોએ આ અવાજ ચોક્કસ સાંભળ્યો હશે-મેં હૂં ના..આ કોઇ સાધારણ ધ્વનિ નહી, પણ આ વાત આપણા પિતૃઓ આપણને કહેતા હોય છે.આપણા કોઇ સગા-સંબંધી, પ્રિયજન જ્યારે આ સંસારથી વિદાય થાય છે તો ગયા બાદ પણ પિત્રુના રૂપમાં તેમની શક્તિ આપણને આપતા રહેતા હોય છે. શ્રાદ્ધ બાદ હવે ઉત્સવોમાં જે ધ્વનિ સંભલાશે તે જીવિત લોકોના વચ્ચેની હશે અને તે છે અમે છીએ ને..બસ ,આ ભાવને જીવંત રાખો કે આપણે બદા લોકો એક-બીજા માટે છીએ. આનાથી એક-બીજા પ્રતિ વિશ્વાસ જાગશે, પ્રેમ વધશે. અન્યથા તહેવાર પમ ક્યારેક-ક્યારેક ઘરમાં કંકાસનું કારણ બની જતાં હોય છે.એવું થવા ન દેજો. હળી મળીને તહેવાર મનાવવાની જે મજા છે તે એકલા રહીને ઉજવવામાં મજા નથી.
બ
જીવન-પથ
પં. વિજયશંકર મહેતા
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35GvYZf
via
IFTTT
No comments:
Post a Comment