ગીરગઢડા તાલુકાના કોદીયા ગામે રહેતા દિવ્યાંગ મનસુખભાઇ ગોવિંદભાઇ નામના - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 27, 2019

ગીરગઢડા તાલુકાના કોદીયા ગામે રહેતા દિવ્યાંગ મનસુખભાઇ ગોવિંદભાઇ નામના


ગીરગઢડા તાલુકાના કોદીયા ગામે રહેતા દિવ્યાંગ મનસુખભાઇ ગોવિંદભાઇ નામના યુવાન સાક્ષર ભારત કાર્યક્રમ અંતર્ગત પંચવર્ષિય યોજના હેઠળ નિરંતર શિક્ષણ કેન્દ્રમાં પ્રેરક કાર્ય તરીકે તા.16 જાન્યુ 2004ના રોજ રોજગારી તરીમે માસીક મહેતાણુ રૂ.700 જેમી મામુલી રકમમાં રાખવામાં આવેલ એક વર્ષ સુધીનું મહેતાંણુ વેતન પગાર તરીકે ચુકવવામાં આવેલ હતું. અને 2006 થી 2008 સુધીનું 36 માસ સુધીનો પગાર ચુકવ્યા વગર આ મહેતાણું ગુજરાત સરકાર પાસે બાકી હોય અને તે ચુકવ્યા વગર છુટો કરી બેરોજગાર અને નિરાધાર બનાવી દેવાતા ત્યાર પછી પણ આ યોજના હેઠળ યુવાનને 2000 ગુજરાત સરકાર તરફતી ચુકવાતા હોવા છતાં યુવાનને માત્ર રૂ.700 મહેતાણુ આપી 10 વર્ષની સેવા લીધા બાદ 2018 થી નોકરીમાંથી રીટાયર કબરીને છુટો કરી બેરોજગાર બનાવી દેઇ ભવીષ્ય ખરાબ કરી નાખતા આ યુવાને રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી યોગ્ય લાયકાતને ધ્યાનમાં લઇ 40 દિવસમાં કોઇપણ ખાતામાં નહીં લેવામાં આવે તો આગામી સમયમાં આત્મવીલોપન કરવાની પણ ચિમકી આપી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2JsbfyS
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here