શેખ હસીના પ્રિયંકાને ભેટ્યાં, સોનિયા સાથે પણ મુલાકાત કરી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 6, 2019

શેખ હસીના પ્રિયંકાને ભેટ્યાં, સોનિયા સાથે પણ મુલાકાત કરી

નવી દિલ્હી | બાંગ્લાદેશનાં વડાંપ્રધાન શેખ હસીના રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને મળ્યાં. ત્રણેય નેતાઓએ બાંગ્લાદેશના હાઇ કમિશનમાં વાતચીત કરી. હસીનાએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરા સાથે અલગથી મુલાકાત કરી. મળતાવેંત બન્ને એકબીજાને ભેટ્યાં. હસીના ભારતના ચાર દિવસના પ્રવાસે આવ્યા હતા. તેઓ સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેલા નેતા છે. તેઓ 2009માં સત્તા પર પાછા ફર્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - sheikh met hussein39s girlfriend also met with sonia 062057


from Divya Bhaskar https://ift.tt/2Vhk4QP
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here