બાલભવનમાં મા દુર્ગાની મૂર્તિનું સ્થાપન, ચાર દિવસ યોજાશે ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 4, 2019

બાલભવનમાં મા દુર્ગાની મૂર્તિનું સ્થાપન, ચાર દિવસ યોજાશે ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમ

રાજકોટમાં શુક્રવારથી બંગાળી એસોસિયેશનના ઉપક્રમે દુર્ગાપૂજા મહોત્સવનો પ્રારંભ થયો હતો. રેસકોર્સ સ્થિત બાલભવનમાં મા દુર્ગાની મૂર્તિ સ્થાપન અને રામકૃષ્ણ આશ્રમના સંતો દ્વારા બોધનથી મહોત્સવનો પ્રારંભ થયો હતો. મંગળવાર સુધી ચાલનારા આ ચાર દિવસીય આયોજનમાં અનેકવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજનો થશે. છેલ્લા સાડા ચાર દાયકાથી ચાલતા આ દુર્ગામહોત્સવ દર વર્ષે શહેરમાં અનેરું આકર્ષણ જગાવે છે. તસવીર: પ્રકાશ રાવરાણી



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - religious cultural program to be held in balbhavan for four days 063521


from Divya Bhaskar https://ift.tt/33ezJmP
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here