રસથાળ / વડોદરાના અટલાદરા ખાતે આવેલા BAPS મંદિરમાં ભગવાનને વાનગીઓના અન્નકૂટ ખજાનાથી વર્લ્ડ રેકોર્ડ સર્જાશે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 21, 2019

રસથાળ / વડોદરાના અટલાદરા ખાતે આવેલા BAPS મંદિરમાં ભગવાનને વાનગીઓના અન્નકૂટ ખજાનાથી વર્લ્ડ રેકોર્ડ સર્જાશે

28 ઓક્ટોબર,નૂતન વર્ષારંભના દિવસે અટલાદરા બીઅેપીઅેસ સ્વામિનારાયણ મંદિર ખાતે 3500 વાનગીઓનો અન્નકૂટ ભગવાન સ્વામિનારાયણને ધરાવીને વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવશે. આ પહેલા અમેરિકાના શિકાગો બીઅેપીઅેસ સ્વામિનારાયણ મંદિર ખાતે આશરે 10 વર્ષ પહેલા 2800 વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. શિકાગો બાદ હવે વડોદરા બીઅેપીઅેસ સ્વામિનારાયણ મંદિર અન્નકૂટમાં વર્લ્ડ રેકોર્ડ સર્જશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - goddess annapoot treasure of recipes to create a world record at baps temple at atladara in vadodara 062609


from Divya Bhaskar https://ift.tt/2MZ87vn
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here