દક્ષિણ આફ્રિકાએ ભારતમાં અત્યાર સુધી 16 ટેસ્ટ રમી છે. જેમાંથી ટીમે 5 જીતી જ્યારે 8માં તેને હાર મળી છે. 3 મેચ ડ્રો રહી છે. દ.આફ્રિકાએ છેલ્લે ભારતને 2010માં નાગપુરમાં ઈનિંગ્સ અને 6 રનથી હરાવ્યું હતું. જે પછી ટીમે ભારતમાં 5 મેચ રમી છે. 4માં તેને હાર મળી જ્યારે 1 મેચ ડ્રો રહી છે. ટીમના સીનિયર ખેલાડીઓની નિવૃત્તિ બાદ આફ્રિકન બેટિંગ પર સૌની નજર રહેશે. ટીમ ઈન્ડિયાએ એક દિવસ અગાઉ જ પ્લેઈંગ-11 જાહેર કરી દીધી છે. સાહા 22 મહિના બાદ ટેસ્ટ મેચ રમશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oj3hAk
via IFTTT
No comments:
Post a Comment