ઓલિમ્પિક ક્વોલિફાયર મેચો ભુવનેશ્વરના કાલિંગા સ્ટેડિયમમાં રમાશે. 1 નવેમ્બરના સાંજે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 1, 2019

ઓલિમ્પિક ક્વોલિફાયર મેચો ભુવનેશ્વરના કાલિંગા સ્ટેડિયમમાં રમાશે. 1 નવેમ્બરના સાંજે

ઓલિમ્પિક ક્વોલિફાયર મેચો ભુવનેશ્વરના કાલિંગા સ્ટેડિયમમાં રમાશે. 1 નવેમ્બરના સાંજે 6 વાગ્યાથી મહિલા ટીમની જ્યારે 8 વાગ્યાથી પુરુષ ટીમની મેચ રમાશે. 2 નવેમ્બરે પણ આ જ શેડ્યૂલ રહેશે. બંને દિવસ માટે ટિકિટનું બુકિંગ શરૂ થઈ ગયું છે. સૌથી સસ્તી ટિકિટ 200 રૂપિયા અને મોંઘી ટિકિટ 500 રૂપિયાની છે. ટિકિટને 200,300 અને 500ની કેટેગરીમાં વહેંચવામાં આવી છે. 2018 હોકી વર્લ્ડ કપની મેચો પણ આ જ સ્ટેડિયમમાં રમાઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2nFtLfh
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here